Перейти к содержимому

ગઢપણ નું ભજન | હસી હસીને ગોટો વળી જવાય 🤣 ક્યાંથી આવ્યું ગઢપણ | Gadhpan | gujarati bhajan #bhajan

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

ગઢપણ નું ભજન | હસી હસીને ગોટો વળી જવાય 🤣 ક્યાંથી આવ્યું ગઢપણ | Gadhpan | gujarati bhajan #bhajan

4 300 просмотров · 3 месяца назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
4 300 просмотров · 3 месяца назад
ગઢપણ નું ભજન | હસી હસીને ગોટો વળી જવાય 🤣 ક્યાંથી આવ્યું ગઢપણ | Gadhpan | gujarati bhajan #bhajan Kyathi Aavyu Gadhpan ગઢપણ હો ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ ખબર વિનાનું આવી જાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મોકલ્યું ગઢપણ આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં લાકડી ના ટેકે ચલાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ મંદિર જવાય નય કીર્તન ગવાય નય દાઢી તો દકડક થાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મોકલ્યું ગઢપણ નીચે સુવાય નઈ ગાદલું મંગાય નઈ ખૂણામાં ખાટલી ઢળાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મોકલ્યું ગઢપણ રોટલો ચવાય નહીં શીરો મંગાઈ નહીં માગી એ તો જોયા જેવી થાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મોકલ્યું ગઢપણ    • ત્રણ વાર ભોજન ભજન એકવાર 🤣 લખેલું છે 🌹 સુરે...      • પાંચસોની નોટ નું ભજન 😅 આતો અધિક મહિનાના એક...      • સીધું તમારા હૃદય માં ઉતરી જશે નવું ભજન | ઘ...      • માં ની વેદનાનું ભજન | મારી ખાટલી ઘરની બહાર...      • સાંભળતા જ ગમી જાય એવું | નવું ભજન 👍 રોટલો ...      • જુવાની જશે ઘડપણ આવશે પછી મંદિર જવાશે નહિ |...   દીકરાના દીકરા માથે મારે ઠીકરા વહુ ને કાય નો કેવાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મોકલ્યું ગઢપણ રૂપિયા ઘણા છે બેંક માં પડ્યા છે ચાવી વહુવારુ ની પાસ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મોકલ્યું ગઢપણ દીકરાની વહુ બોલે મારે મને મેણલાં ડોસીની ઠાઠડી ક્યારે જાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મોકલ્યું ગઢપણ યમના દૂતો મને લેવા આવે નહિ ડોશી મરે તો સારું થાય ગઢપણ આવે તો વૈકુંઠ જવાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મોકલ્યું ગઢપણ gujarati bhajan bhajan jalaram bhajan mandal bhajan mandal jalaram bhajan mandal himatnagar ગુજરાતી ભજન mahila mandal bhajan #bhajan ભજન bajana bhajan gujarati bhajan gujarati 2026 bhajan live bhajan new gujarati gana na bhajan gujarati bhajan 2026 gujarati geeta jalaram bapa bhajan jalaram bhajan mandir navsari bhajan mandal #ક્યાંથી_આવ્યું_ગઢપણ #KyathiAavyuGadhpan #kyathiaavuGadhpan #GadhpanGadhpan #Ghadpan #ઘડપણ #koneMeluGadhpan #KyathiAavyuGadhpan #Kiranprajapatidhun #GadhpanDhun #NewSong #jalarambhajanmandalhimatnagar #surekhabenpanchal #gujaratibhajan #bhajan #comedybhajan