અખાડો | જાહેરાત કરો છો પણ સહાય તો આપો, દિવાળી ટાણે ખેડૂતો સાથે મજાક કેમ?
News Gujarat Official
0:00 / 0:00
અખાડો | જાહેરાત કરો છો પણ સહાય તો આપો, દિવાળી ટાણે ખેડૂતો સાથે મજાક કેમ?
583 просмотра · 10 ч назад
News Gujarat Official
67 тыс. подписчиков
583 просмотра · 10 ч назад
દિવાળીએ આખું ગુજરાત રોશનીથી ઝળહળી રહ્યું છે, પણ ખેડૂતોના જીવનમાં હજુ અંધકાર છે! સરકારે ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને હેક્ટરદીઠ ₹8,500 સહાયની જાહેરાત કરી, પરંતુ દિવાળી નજીક હોવા છતાં ખેડૂતોના ખાતામાં સહાયના રૂપિયા પહોંચ્યા નથી. વહીવટી તંત્રનું કહેવું છે કે હજુ સુધી સરકારનો GR મળ્યો નથી. એક તરફ પાક નુકસાનની ચિંતા છે, તો બીજી તરફ પશુઓ માટે માત્ર એકથી દોઢ મહિનાનો ઘાસચારો બચ્યો હોવાની ખેડૂતોની ચિંતા છે. સવાલ એ છે કે જાહેરાત થઈ ગઈ તો સહાયની પ્રક્રિયા અટકી ક્યાં છે? શું ખેડૂતોને દિવાળી પહેલાં રાહત મળશે કે પછી આ જાહેરાત કાગળ પર જ રહી જશે? જુઓ સમગ્ર રિપોર્ટ. Like, Share, Comment કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate #GujaratFarmers #DroughtRelief #FarmerCrisis #GujaratDrought #FarmerProtest #GujaratNews #Diwali2026 #NewsGujaratOfficial #shorts