Перейти к содержимому

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ. રાધા જળ ભરવાને જાય બહું મસ્ત ભજન છે મઝા આવશે.શ્રી સખીભજન મંડળ.વડોદરા.

pinal patel

0:00 / 0:00

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ. રાધા જળ ભરવાને જાય બહું મસ્ત ભજન છે મઝા આવશે.શ્રી સખીભજન મંડળ.વડોદરા.

26 005 просмотров · 1 год назад
pinal patel
46,8 тыс. подписчиков
26 005 просмотров · 1 год назад
ખરેખર આ ભજન જોવા જેવું છે અંત સુધી જોશો દિલ ખુશ થઈ જાય એવું છે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય પણ subscribe કરવાનું ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો. જય શ્રીકૃષ્ણ મોબાઈલ નંબર મીના પટેલ 9429196703 હર્ષા પટેલ 8401325541 -------------------- ભજન---------------- માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય (2) હાથમાં લાકડી રે કાનો પાછળ પાછળ જાય કાના પાછા વળો રે હું તો જળ ભરવાને જાંઉ પાછો નહીં વળું રે હું તો ગાયો ચરાવવા જાઉં માથે બેડલું રે......... હાથમાં છાબડી રે રાધા ફૂલ વીણવાને જાય ખભે કામળી રે કાનો પાછળ પાછળ જાય કાના પાછા વળો રે હું તો ફુલ વીણવાની જાઉં પાછા નહીં વળું રે હું તો વાડીએ ફરવા જાંઉ માથે બેડલું રે......... માથે મટકી રે રાધા મહીં વેચવાને જાય હાથમાં વાંસળી રે કાનો પાછળ પાછળ જાય કાના પાછા વળો રે હું તો મહીં વેચવાને જાંઉ પાછા નહીં વળું રે હું તો દાન લેવાને જાંઉ માથે બેડલું રે........... ઓઢી ઓઢણી રે રાધા મૈયરીયામાં જાય માથે પાઘડી રે કાનો પાછળ પાછળ જાય કાના પાછા વળો રે હું તો મૈયારીયામાં જાંઉ પાછા નહી વળું રે હું તો સાસરીયામાં જાંઉ માથે બેડલું રે....... હાથમાં ખંજરી રે રાધા સખી મંડળમાં જાય કાના પાછા વળો રે હું તો સખી મંડળમાં જાંઉ પાછા નહી વળું રે હું તો દર્શન દેવા જાંઉ માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય કૃષ્ણ કનૈયા લાલ કી જય