Перейти к содержимому

Bolave Prabhu Mujne || Mr. Vasant Kamdar || Album: Jindgi

Stephan Macwan

0:00 / 0:00

Bolave Prabhu Mujne || Mr. Vasant Kamdar || Album: Jindgi

12 877 просмотров · 2 года назад
Stephan Macwan
833 подписчика
12 877 просмотров · 2 года назад
શબ્દ અને સ્વરાંકન :- વસંત કામદાર ગાયક :- દર્શના ગાંધી સંગીત :- નેહલ રોય આલ્બમ :- જીંદગી સૌજન્ય :- MET બોલાવે પ્રભુ મુજને દૂરથી અવાજ તારો. હું તારી પાછળ ચાલું, ઊંચકી વધસ્તંભ મારો તારે કાજે જીવવું મારે, તારે કાજે મરવું મારે તારી ઈચ્છા થાજો પૂરી, તું જ કહે તે કરવું મારે મારાં માર્ગો તુજ ને આધીન સાચવજે મને રાત્રી ને દિન..આપજે તારો સથવારો.. તુજને વધારી ઘટતી જાઉં,યાચના એવી મે તો માંગી, મારું મુજમાં ના કંઈ બાકી આવી ચૂકી હું સઘળું ત્યાગી, મારું સઘળું એક હવે તું, રાખજે પાસે જેવી છું હું…હું તારી ને તું મારો.