Ayurveda Podcast | 90% લોકો પોતાની Prakruti જાણતા નથી! | Ft. Dr. Kedar Upadhyay
Jalso Podcasts и ещё 4
0:00 / 0:00
Ayurveda Podcast | 90% લોકો પોતાની Prakruti જાણતા નથી! | Ft. Dr. Kedar Upadhyay
21 262 просмотра · 3 месяца назад
Jalso Podcasts и ещё 4
21 262 просмотра · 3 месяца назад
આયુર્વેદ પ્રમાણે જીવશો તો જીવન બદલાઈ શકે?
Sleep, Digestion, Bloating, Mango & Human Body Nature Explained
Dr. Kedar Upadhyay સાથે આયુર્વેદ અને Healthy Lifestyle વિશે એક રસપ્રદ ચર્ચા | Jalso Podcasts
આ ખાસ Podcastમાં Host Naishadh Purani સાથે Dr. Kedar Upadhyay આયુર્વેદ અનુસાર માનવ શરીરની પ્રકૃતિ, ખાવા-પીવાની આદતો, ઊંઘ, બ્લોટિંગ, પાચન અને કેરી (Mango/Keri) વિશે ખૂબ જ ઉપયોગી અને સરળ ભાષામાં વાત કરે છે.
શું દરેક માણસની Body Nature અલગ હોય છે?
તમારી Body પ્રમાણે શું ખાવું જોઈએ?
કઈ આદતો શરીરને નુકસાન પહોંચાડે છે?
અને સારી ઊંઘનું આયુર્વેદમાં કેટલું મહત્વ છે?
In this episode, Dr. Kedar Upadhyay explains Ayurveda in a practical and easy-to-understand way — covering body prakruti, digestion, sleep habits, bloating, gut health and food compatibility according to Ayurveda.
જો તમને Ayurveda, healthy lifestyle, gut health અને body understanding માં રસ હોય, તો આ Podcast જરૂર જુઓ.
🎙️ Host: Naishadh Purani
👨⚕️ Expert: Dr. Kedar Upadhyay
📍 Presented by Jalso Podcasts
00:00 - Promo
00:24 - Intro
06:46 - ઘરગથ્થું ઉપચારો જોઈએ એવું પરિણામ નથી આપતાં?1
10:25- પોતાની અને દ્રવ્યની પ્રકૃતિ કઈ રીતે જાણી શકાય ?
19:08 - નરેન્દ્ર મોદી પિત્ત કફ પ્રધાન છે!
23:39 - મોટા ભાગના artist વાયુ પ્રકૃતિના!
35:45 - એસીડીટી માટે શું કરવું?
42:13- કેરી કેવી રીતે ખાવી? કેટલી ખાવી?
58:37 - Bloating ની સમસ્યા?
01:09:29 - Tanning Home Remedy.
01:11:50 - Fungus માટે ઉપચાર.
01:32:16 - Prebiotic?
01:32:51 - સાંધાના દુઃખાવા ?
01:40:10- Trendy Food Craze?
01:46:58 - આયુર્વેદની દ્રષ્ટિએ પ્રમાણભૂત દિનચર્યા કઈ?
#JalsoPodcasts #AyurvedaPodcast #GujaratiPodcast #Prakruti #HealthPodcast
Keywords:
ayurveda podcast, ayurveda podcast gujarati, dr kedar upadhyay, naishadh purani, gujarati podcast, ayurveda explained, vaat pitta kapha, body prakruti, ayurvedic lifestyle, sleep habits ayurveda, bloating remedies, gut health, mango benefits ayurveda, keri benefits, digestion problems, gujarati health podcast, health tips gujarati, jalso podcasts, ayurvedic food habits, kapha prakruti, pitta prakruti, vaat prakruti, ayurved, how ayurvedic medicines, ayurvedic medicines benefits, ayurveda vs homeopathy, ayurvedic tips, jalso, gujarati ayurvedic video, new podcast, jalso gujarati, jalso podcast