Перейти к содержимому

વિસર્જન વેળા આજે થઈ રહી લોલ 🌷 ganpati visarjan Bhajan 🌹ganpati Bhajan Ganesh chaturthi utsav 👇

ભક્તિમાં લીલાલેર છે

0:00 / 0:00

વિસર્જન વેળા આજે થઈ રહી લોલ 🌷 ganpati visarjan Bhajan 🌹ganpati Bhajan Ganesh chaturthi utsav 👇

3 182 просмотра · 5 дней назад
ભક્તિમાં લીલાલેર છે
64,5 тыс. подписчиков
3 182 просмотра · 5 дней назад
વિસર્જન વેળા આજે થઈ રહી લોલ 🌷 ganpati visarjan Bhajan 🌹ganpati Bhajan Ganesh chaturthi utsav 👇 other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #મારાકનૈયાને1600ગાયો #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan વસમી વિદાય દાદા લઈ રહ્યા રે લોલ ભક્તોને લાગે ઘણું દુઃખ રે... વસમી વિસર્જન વેળા આજે થઈ રહી રે લોલ દાદા પધારે છે નીજ ધામ રે... વસમી દસ દસ દિવસ પરોણા થયા રે લોલ સેવાનો લીધો ઘણો લાભ રે... વસમી દાદા ને લાડ બહુ લડાવ્યા રે લોલ સવાર સાંજ આરતી પૂજા થાય રે... વસમી ઘર અમારું સુનુ સુનુ લાગશે રે લોલ સેવાનો મળશે નહીં લાભ રે... વસમી આંગણીયામાં મૂર્તિ વિસર્જન કરશું રે લોલ તમને રાખશું હૃદય કમળ માય રે... વસમી શુભ કાર્યમાં તેડાવશું રે લોલ નિર્વિદને કરવા અમારા કામ રે... વસમી નામ તમારું પલ ઘડી ના ભૂલીએ રે લોલ એવો દેજો ભક્તિ કેરો ભાવ રે... વસમી ભક્તોને મનવાંચીત ફળ આપજો રે લોલ એવા દેતા જાઓ આશીર્વાદ રે... વસમી ભક્તોને વાહલા તમારો આશરો રે લોલ મંગલમૂર્તિ સદા મંગલ કરજો ... વસમી આવતા વર્ષે રે વેલા આવજો રે લોલ સેવાનો જલ્દી દેજો લાવ રે... વસમી દાસ ભાવે કરું વિનંતી રે લોલ ભૂલચૂક અપરાધ કરજો માફ રે... વસમી ભક્તોને લાગે ઘણું દુઃખ રે.. વસમી વિસર્જન વેળા આજે થઈ રહી લોલ દાદા પધારે નીજ ધામ રે... વસમી વસમી વિદાય દાદા લઈ રહ્યા રે લોલ ભક્તોને લાગે ઘણો દુઃખ રે... વસમી જય ગણપતિ બાપા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.