Перейти к содержимому

માયારૂપી વડલાની ડાળ સંસારમાં હું એકલી રે | ભજન નીચે લખેલું છે | #gujaratibhajan #smm 218

Shyam Mahila Mandal Navsari

0:00 / 0:00

માયારૂપી વડલાની ડાળ સંસારમાં હું એકલી રે | ભજન નીચે લખેલું છે | #gujaratibhajan #smm 218

277 250 просмотров · 4 года назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
277 250 просмотров · 4 года назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari. -"ભજન નીચે લખેલું છે"- : માયારૂપી વડલાની ડાળ સંસારમાં હું એકલી રે મેં રે જાણ્યું કે સાસુ સસરા મારા સાસુ સસરા બોલે કડવા વેણ સંસારમાં.. માયારૂપી.. મેં રે જાણ્યું કે દિયર જેઠ મારા મિલકત માટે રોજ ઝગડા થાય સંસારમાં.. માયારૂપી.. મેં રે જાણ્યું કે દીકરીઓ મારી દીકરીઓને જમાઈ લઇ જાય સંસારમાં.. માયારૂપી.. મેં રે જાણ્યું કે આ પરિવાર છે મારો કાકા કુટુંબ કહેવાના હોય સંસારમાં.. માયારૂપી.. મેં તો જાણ્યું કે આ વીરો છે મારો વીરો મારો હોય પરદેશ સંસારમાં.. માયારૂપી.. હરતી ને ફરતી હું મંદિરે ચાલી સંતો એ બતાવ્યો સાચો મારગ સંસારમાં.. માયારૂપી.. હરિ એ ઝાલ્યો જમણો મારો હાથ સંસાર હું તો તરી ગઈ રે.. માયારૂપી.. : શ્યામ મહિલા મંડળ, નવસારી Application: https://play.google.com/store/apps/de... Website : http://smm.tss.ai/ Facebook :   / shyammahilamandal   Instagram :   / shyammahilamandal   : #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on