ગોકુળમાં ગોવિંદને રમતો દીઠો રે | ભજન નીચે લખેલું છે | Krishna Kirtan | #gujaratibhajan 227
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
ગોકુળમાં ગોવિંદને રમતો દીઠો રે | ભજન નીચે લખેલું છે | Krishna Kirtan | #gujaratibhajan 227
65 858 просмотров · 4 года назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
65 858 просмотров · 4 года назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
રમતો દીઠો રમતો દીઠો રમતો દીઠો રે
ગોકુળમાં ગોવિંદને રમતો દીઠો રે
માતા જશોદાની સામે બેસીને
ઝીણા ઝીણા કોળીયે જમતો દીઠો રે ગોકુળમાં..
દૂર દૂર વગડાની વચમાં વાલમને
ગાયોના ટોળામાં ઘૂમતો દીઠો રે ગોકુળમાં..
ઉચે શીકેથી માટ ઉતારતો
ગોવાળિયાના ખંભે ચડતો દીઠો રે ગોકુળમાં..
માટી રે ખાધી માઁ એ મારવા રે લીધો
આસું સારે ને મે તો રડતો દીઠો રે ગોકુળમાં..
મેના, પોપટ, મોર, કોયલની વચ્ચે
થૈ થૈ થૈ નટવર ને નાચતો દીઠો રે ગોકુળમાં..
શરદપૂનમની અજવાળી રાતે
રસિયાજીને રાસમાં રમતો દીઠો રે ગોકુળમાં..
ગોવિંદના હૈયા માં આવીને સમાયો
શ્યામમંડળમાં મળતો દીઠો રે ગોકુળમાં..
સાખી:
હે.. ગેડી દડાની રમત રમીને, દડો પાણીમાં નાખ્યો છે
જમના જળને નિર્મળ કરવા, કાળીનાગને નાથ્યો છે વાલા (૨)
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri2020, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on