Перейти к содержимому

એકવાર ખાશો તો વારંવાર બનાવશો! લાલ મરચાંનું અથાણું #GujaratiFoodBlogger #RedChilliPickle #spicy

Anku’s authentic kitchen

0:00 / 0:00

એકવાર ખાશો તો વારંવાર બનાવશો! લાલ મરચાંનું અથાણું #GujaratiFoodBlogger #RedChilliPickle #spicy

2 021 просмотр · 21 час назад
Anku’s authentic kitchen
316 подписчиков
2 021 просмотр · 21 час назад
🌶️ તીખું પણ, ચટાકેદાર પણ અને સ્વાદમાં એકદમ જબરદસ્ત! 😍 આજે બનાવીએ લાલ મરચાંનું એવું તીખું અથાણું કે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે! 😋 ઘરે જ મીઠું અને હળદર ભરીને બનાવેલું આ મરચાંનું અથાણું દાળ-ભાત, રોટલી કે ખીચડી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે! તો ચાલો, બનાવીએ મસાલેદાર અને ચટાકેદાર લાલ મરચાંનું અથાણું. 🌶️❤️ 🌶️ તીખા લાલ મરચાંનું ભરેલું અથાણું | Spicy Red Chilli Pickle Recipe આજે આપણે બનાવીશું તીખાં લાલ મરચાંનું મસ્ત ચટાકેદાર અથાણું. મરચાંમાં ઉપરથી કાપો મૂકીને મીઠું અને હળદર ભરીને તેમાં પાણી અડદ કરી ને થોડા દિવસ માટે બરણીમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તડકામાં સુકવીને તૈયાર કરેલા હવેજથી મરચાંમાં સ્વાદિષ્ટ મસાલો ભરવામાં આવે છે. તમને બટકા પસંદ હોય તો બટકા કરી શકો છો અને આખા મરચાંપસંદ હોય તો આખા મરચાં પણ રાખી શકો છો. મીઠો-તીખો સ્વાદ પસંદ હોય તો હવેજમાં ખાંડનો પાવડર પણ ઉમેરી શકો છો. આ અથાણું રોટલી, ભાખરી, ખીચડી, દાળ-ભાત અને તમારા મનપસંદ ભોજન સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. 😋 વિડિયો પસંદ આવે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️ તમને તીખું અથાણું વધારે ભાવે છે કે મીઠું-તીખું? કોમેન્ટમાં જરૂર જણાવજો! 🌶️