Перейти к содержимому

હોટેલ જેવી પનીર, મકાઈ અને કેપ્સિકમ મસાલાની Secret Recipe 😍 | Unique Paneer Recipe | Gujarati

Taste with Daxa

0:00 / 0:00

હોટેલ જેવી પનીર, મકાઈ અને કેપ્સિકમ મસાલાની Secret Recipe 😍 | Unique Paneer Recipe | Gujarati

104 просмотра · 1 день назад
Taste with Daxa
260 подписчиков
104 просмотра · 1 день назад
આજે બનાવીએ છીએ એકદમ નવી અને ટેસ્ટી પનીર મકાઈ કેપ્સિકમ મસાલાની રેસીપી 😍 પનીર, મકાઈ અને કેપ્સિકમના કોમ્બિનેશનથી બનતી આ રેસીપી ટેસ્ટમાં એકદમ હોટેલ જેવી લાગે છે. ઘરે સરળતાથી બનાવી શકાય એવી આ Unique Recipe એકવાર જરૂર ટ્રાય કરજો. ❤️ જો તમને મારી રેસીપી પસંદ આવે તો: 👍 Video ને Like કરો 💬 Comment કરીને જણાવો કે રેસીપી કેવી લાગી 🔔 Channel ને Subscribe કરો અને Bell Icon દબાવો આવી જ નવી અને ટેસ્ટી Gujarati Recipes માટે મારી સાથે જોડાયેલા રહો. ❤️ #PaneerRecipe #PaneerMasala #GujaratiRecipe #PaneerCornCapsicum #HotelStyleRecipe #EasyRecipe #PaneerRecipeGujarati #IndianRecipes #Cooking #Food