અંબાજીમાં શરૂ થઈ ગઈ મોટી તૈયારી! 😱🔥 |
BHARGAV VAGHELA
0:00 / 0:00
અંબાજીમાં શરૂ થઈ ગઈ મોટી તૈયારી! 😱🔥 |
321 просмотр · 11 дней назад
BHARGAV VAGHELA
280 подписчиков
321 просмотр · 11 дней назад
🙏 જય અંબે મા 🙏
અંબાજીના રસ્તે ભાદરવી પૂનમની તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે! 🚩
આ vlogમાં અમે જોયું કે અંબાજી તરફ અત્યારથી જ કેટલી મોટી તૈયારીઓ ચાલી રહી છે, કેમ્પ કેવી રીતે તૈયાર થઈ રહ્યા છે અને ત્યાંનો આખો માહોલ કેવો છે. 😍🔥
તો ચાલો, આજના vlogમાં અમારી સાથે અંબાજીની આ તૈયારીઓનો નજારો માણો. ❤️
વિડિયો ગમે તો Like 👍 | Comment 💬 | Subscribe ❤️ કરવાનું ભૂલતા નહીં!
#Ambaji #AmbajiVlog #GujaratiVlog #AmbajiDarshan #GujaratVlog #Vlog #GujaratiYouTuber #AmbajiYatra #JaiAmbeMaa