Перейти к содержимому

( ભજન લખેલું છે)દ્વારિકા થી ડાકોર જાતો નથી ને જાવા દેતો નથી માં મને🙏#gujratibhajan#youtube#viral

shri nagneshwari Bhajan mandal Jageshwar

0:00 / 0:00

( ભજન લખેલું છે)દ્વારિકા થી ડાકોર જાતો નથી ને જાવા દેતો નથી માં મને🙏#gujratibhajan#youtube#viral

602 просмотра · 3 недели назад
shri nagneshwari Bhajan mandal Jageshwar
539 подписчиков
602 просмотра · 3 недели назад
દ્વારકા થી ડાકોર જાતો નથી ને જાવા દેતો નથી (૨) માં મને કાળીયો ગમતો નથી દ્વારકા થી ડાકોર જાતો નથી...... માથાનાં મુગટ પહેરતો નથી ને પહેરવા દેતો નથી માં મને કાળીયો ગમતો નથી દ્વારકા થી ડાકોર જાતો નથી...... મુખ પર મોરલી રાખતો નથી ને વગાડતો નથી માં મને કાળીયો ગમતો નથી દ્વારકા થી ડાકોર જાતો નથી...... કાનમાં કુંડળ પહેરતો નથી ને પહેરવા દેતો નથી માં મને કાળીયો ગમતો નથી દ્વારકા થી ડાકોર જાતો નથી...... ડોકમાં હારલા પહેરતો નથી ને પહેરવા દેતો નથી માં મને કાળીયો ગમતો નથી દ્વારકા થી ડાકોર જાતો નથી...... અંગ પર વાઘા પહેરતો નથી ને પહેરવા દેતો નથી માં મને કાળીયો ગમતો નથી દ્વારકા થી ડાકોર જાતો નથી...... પગ માં કડલા પહેરતો નથી ને પહેરવા દેતો નથી માં મને કાળીયો ગમતો નથી દ્વારકા થી ડાકોર જાતો નથી...... પગમા મોજડી પહેરતો નથી ને પહેરવા દેતો નથી માં મને કાળીયો ગમતો નથી દ્વારકા થી ડાકોર જાતો નથી...... ભજન મંડળ માં જાતો નથી ને જાવા દેતો નથી માં મને કાળીયો ગમતો નથી દ્વારકા થી ડાકોર જાતો નથી...... _____________🙏🙏🙏🙏_____________ અમારા ભજન ગમ્યા હોય તો વિડીયો ને લાઈક અને શેર કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાધે રાધે🙏🙏