તારો યાર સુદામા આવ્યો છે|| 👇લખેલું છે 🌿 Vishu Bhakti Vandana
Visu Bhakti Vandana
0:00 / 0:00
તારો યાર સુદામા આવ્યો છે|| 👇લખેલું છે 🌿 Vishu Bhakti Vandana
36 129 просмотров · 6 мес. назад
Visu Bhakti Vandana
33,1 тыс. подписчиков
36 129 просмотров · 6 мес. назад
તારો યાર સુદામા આવ્યો છે|| 👇લખેલું છે 🌿 Vishu Bhakti Vandana
કહી દેજે મોરલીવાળા ને તારો યાર સુદામા આવ્યો છે
તારો યાર સુદામા આવ્યો છે
કહી દેજે મોરલીવાળા ને તારો યાર સુદામા આવ્યો છે
ના હાથી છે ના ઘોડા છે
તે પગપાળા ચાલી આવ્યો છે તારો યાર સુદામા આવ્યો છે
કહી દેજે મોરલીવાળા ને તારો યાર સુદામા આવ્યો છે
ના ધોતી છે ના કુર્તા છે
તે લંગોટ પહેરી આવ્યો છે તારો યાર સુદામા આવ્યો છે
કહી દેજે મોરલીવાળા ને તારો યાર સુદામા આવ્યો છે
ના પૈસા છે ના થેલો છે
એ તાં દુલની પોટલી લાવ્યો છે તારો યાર સુદામા આવ્યો છે
કહી દેજે મોરલીવાળા ને તારો યાર સુદામા આવ્યો છે
ના જોતા છે ના ચંપલ છે
તે ખુલ્લા પગે આવ્યો છે તારો યાર સુદામા આવ્યો છે
કહી દેજે મોરલીવાળા ને તારો યાર સુદામા આવ્યો છે
ના પત્ની છે ના બાળક છે
તે લાકડી ના ટેકે આવ્યો છે તારો યાર સુદામા આવ્યો છે
કહી દેજે મોરલીવાળા ને તારો યાર સુદામા આવ્યો છે
આ નવા નવા ભજન કીર્તરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educationa or personal use tips the balance in favor