Перейти к содержимому

રવિવાર સ્પેશિયલ || 🌿લખેલું છે 👇મારા લીલા વનના પોપટ મારા રામને કહેજો all bhajan

Visu Bhakti Vandana

0:00 / 0:00

રવિવાર સ્પેશિયલ || 🌿લખેલું છે 👇મારા લીલા વનના પોપટ મારા રામને કહેજો all bhajan

20 363 просмотра · 5 мес. назад
Visu Bhakti Vandana
33,1 тыс. подписчиков
20 363 просмотра · 5 мес. назад
રવિવાર સ્પેશિયલ || 🌿લખેલું છે 👇મારા લીલા વનના પોપટ મારા રામને કહેજો all bhajan મારા લીલા વન ના પોપટડા મારો રામ મળે તો કેજો રે મારો રામ મળે તો કેજો રે મારો શ્યામ મળે તો કેજો રે મારા લીલા વન ના પોપટડા મારો રામ મળે તો કેજો રે આ હાડ માંસ નું પીંજરું છે તેમાં હળી મળી ને રેજો રે મારા લીલા વન ના પોપટડા મારો રામ મળે તો કેજો રે આ કાયા ના દસ દરવાજા એમાં આવતા ને જાતા રેજો રે મારા લીલા વન ના પોપટડા મારો રામ મળે તો કેજો રે આ માનુષ દેહ મળ્યો અવતારી એમાં સત્સંગ કરતા રેજો રે મારા લીલા વન ના પોપટડા મારો રામ મળે તો કેજો રે નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા મીરા બાઈ ના ગિરધર ગોપાલ મારા લીલા વન ના પોપટડા મારો રામ મળે તો કેજો રે મારો રામ મળે તો કેજો રે ઘનશ્યામ મળે તો કેજો રે મારા લીલા વન ના પોપટડા મારો રામ મળે તો કેજો રે આ નવા નવા ભજન કીર્તરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educationa or personal use tips the balance in favor