Перейти к содержимому

શનિ-રવિને સોમ જશોદા કરે ફોન - દક્ષાબેન(કીર્તન લખેલું નીચે છે) પુરુષોત્તમ માસ/અધિકમાસ - 2023

Nimavat Vasantben

0:00 / 0:00

શનિ-રવિને સોમ જશોદા કરે ફોન - દક્ષાબેન(કીર્તન લખેલું નીચે છે) પુરુષોત્તમ માસ/અધિકમાસ - 2023

540 155 просмотров · 3 г. назад
Nimavat Vasantben
249 тыс. подписчиков
540 155 просмотров · 3 г. назад
શનિ રવિને સોમ જશોદા કરે ફોન મારા વાલા ગોકુળમાં વહેલો આવજે માખણ મિસરી લાવ્યા ગોવાળિયા જુવે વાટ મારા વાલા ગોકુળમાં વહેલો આવજે શનિ-રવિને સોમ રાધાજી ઘરે ફોન મારા વાલા જમનાને કાંઠે આવજે સર્વે ગોપી આવે તમે રાસ રમાડો મારા વાલા જમનાને કાંઠે આવજો શનિ-રવિના સોંમ દેવકીજી કરે ફોન મારા વાલા મથુરા વહેલો આવજે મામા માસી માર્યા મા બાપને છોડાવ્યા મારા વાલા મથુરા વહેલા આવીયા શનિ રવિના સોમ રૂક્ષ્મણી કરે ફોન મારા વાલા દ્વારિકામાં વહેલા આવજો મીરા જુએ વાટ નરસિંહ ના કર્યા કામ મારા વાલા દ્વારિકામાં વહેલા આવીયા શનિ રવિને સોમ બળભદ્ર કરે ફોન મારા વીરા કાલિન્દી ઘાટે આવજે કાળી નાગ માર્યો ત્યાં નિર્મળ નીર કર્યા મારા વીરા કાલિન્દી ઘાટે આવીયા શનિ-રવિને સોમ બોડાણા કરે ફોન મારા વાલા ડાકોરમાં વહેલા આવજો ગોમતીમાં સંતાયા સવા વાલે તોલાયા મારા વાલા ડાકોરમાં વેલા આવિયા શનિ રવિને સોમ ભક્તોએ કર્યો ફોન મારા વાલા સત્સંગમાં વહેલો આવજે ભક્તોને દર્શન દેજો અમને ધન્ય ધન્ય કરજો મારા વાલા સત્સંગમાં વહેલા આવીયા #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ