🌷નવરાત્રી સ્પેશ્યલ🌷વારંવાર સાંભળવા નું મન થશે🌷 લખેલું છે🌷#nvratri #songviral
Panchal Radhe Krishna Mahila Mandal 🪈
0:00 / 0:00
🌷નવરાત્રી સ્પેશ્યલ🌷વારંવાર સાંભળવા નું મન થશે🌷 લખેલું છે🌷#nvratri #songviral
4 921 просмотр · 1 день назад
Panchal Radhe Krishna Mahila Mandal 🪈
11,2 тыс. подписчиков
4 921 просмотр · 1 день назад
સૌ ભક્તોને પંચાલ રાધે કૃષ્ણ મંડળ ના જય શ્રી કૃષ્ણ જય શ્રી અંબે જય માતાજી
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આ માતાજી નું ગીત પીકચરના ગીત ના રાગ ઉપર થી બનાવેલું છે પણ મને ખૂબ જ ગમ્યું એટલે મેં ગાઈ અને વિડિયો youtube ઉપર મૂક્યો છે મારા ભાઈઓ બહેનો તમને જો આ ગીત તમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો
બધાંજ ભક્તોને નવરાત્રી ની શુભેચ્છાઓ🙏🙏
----------------------------------------
ગીત ના શબ્દો
-------------------
માં ગુફા મેં બેઠી હો બડી સુંદર દિખતી હો
જબ શેર પે આતી હો મહારાની લગતી હો
મે દર્શન કરોગે કબ તક
મેરે નેનો મેં જોતી રહેગી તબ તક..... માં ગુફા......
મેરે ભજન સુનોગે કબ તક
મેરે કાનો મેં આવા જ રહેગી તબ તક.. માં ગુફા મે
તુમ ઢોલ બજાઓગે કબ તક
મેરે હાથો મે જાન રહેગી તબ તક... માં ગુફા....
મેરે મંદિર મેં આવોગે કબ તક
મેરે પેરો મેં જાન રહેગી તબ તક.... માં ગુફા...
તુમ ભજન કરોગે કબ તક
મેરે સીને મેં જાન રહેગી તબ તક... માં ગુફા...
તુમ ભોગ લગાવોગે કબ તક
મેરે ચૂલે મેં આગ રહેગી તબ તક... માં ગુફા...
માં મંદિર મેં બેઠી હો બડી સુંદર લગતી હો
જબ શેર પે આતી હો મહારાની લગતી હો
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#hashtag#Navratrispecial
#GujaratiGarba#garba
#Navratrisong#BhaktiGeet
#panshalradhekrishnamandal
#Videoviral#Newsong
#Bhakti#Navdurga#JaiAmbe
#SatSangi#BhajanMandal
#radhekrishnabhaktisangam #Radhe#RadheKrishna
#viralmusic #Viralsong