કાઠિયાવાડી મમરાનો ચેવડો | Special Chatpata Masala સાથે Crispy Mamra Chivda | Gopi's kitchen
Gopi's Kitchen
0:00 / 0:00
કાઠિયાવાડી મમરાનો ચેવડો | Special Chatpata Masala સાથે Crispy Mamra Chivda | Gopi's kitchen
456 просмотров · 5 дней назад
Gopi's Kitchen
755 подписчиков
456 просмотров · 5 дней назад
😋 Special Masala સાથે મમરાનો ચેવડો | એકદમ Chatpato & Crispy Mamra No Chevdo
આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, ચટપટો અને ક્રિસ્પી મમરાનો ચેવડો, જે ખાસ Special Masala સાથે બનશે. 😋
આ ચેવડાનો સ્વાદ એટલો સરસ આવે છે કે એક વાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે.
નાની-મોટી ભૂખ લાગે ત્યારે ચા સાથે નાસ્તા તરીકે કે બાળકોને પણ આપી શકો છો. 👨👩👧👦
અને સૌથી ખાસ વાત એ છે કે યોગ્ય રીતે Airtight ડબ્બામાં Store કરશો તો ચેવડો ઘણા દિવસો સુધી એકદમ Crispy રહે છે.
તો આ સરળ અને ટેસ્ટી રેસીપી ઘરે જરૂરથી બનાવજો અને તમને રેસીપી કેવી લાગી એ Comment કરીને જરૂર જણાવજો.
જો તમને મારી આવી જ સરળ અને ટેસ્ટી ઘરગથ્થુ વાનગીઓ ગમતી હોય તો Gopi’s Kitchen ને Subscribe કરવાનું ભૂલતા નહીં. 🔔
આવી જ નવી-નવી Recipesના Notification મેળવવા માટે Bell Icon 🔔 જરૂર Press કરજો.
ફરી મળીશું એક નવી અને સ્વાદિષ્ટ Recipe સાથે.
Recipe: Mamra No Chevdo
Special: Homemade Special Masala
Taste: Chatpato, Masaledar & Crispy
#મમરાનો_ચેવડો #મમરાનોચેવડો #ચેવડો #SpecialMasala #ChatpatoChevdo #CrispyChevdo #MamraNoChevdo #GujaratiRecipe #GujaratiFood #GujaratiNashta #Namkeen #HomemadeChevdo #TeaTimeSnack #EasyRecipe #SnackRecipe #GopisKitchen #ઘરનોચેવડો #ચટપટોચેવડો #ક્રિસ્પીચેવડો