Перейти к содержимому

Gujarat Weather : ગુજરાતમાં દિવાળી પછી વરસાદની કેટલી શક્યતા? ઠંડીની શરૂઆત કયારે થશે?

BBC News Gujarati

0:00 / 0:00

Gujarat Weather : ગુજરાતમાં દિવાળી પછી વરસાદની કેટલી શક્યતા? ઠંડીની શરૂઆત કયારે થશે?

43 322 просмотра · 7 ч назад
BBC News Gujarati
1,59 млн подписчиков
43 322 просмотра · 7 ч назад
ગુજરાતમાં હાલ દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે શિયાળાની વિધિવત્ શરૂઆત ક્યારે થશે અને વરસાદ પડશે કે નહીં તે અંગે આજના આ વીડિયોમાં વાત કરવામાં આવી છે. હાલ રાજ્યમાં આકાશ સ્વચ્છ છે અને મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. સામાન્ય રીતે 15 નવેમ્બર બાદ ઠંડા પવનો શરૂ થતાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં તાપમાન ઘટશે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં વચ્ચે બેથી ચાર દિવસ ગરમીમાં વધારો પણ નોંધાઈ શકે છે. વીડિયો : દીપક ચુડાસમા ઍડિટ : કૃણાલ દેસાઈ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati