Перейти к содержимому

જુઓ ગોવિંદ આવ્યો... ગોકુળમાં ગોવિંદ ને રમતો દીઠો.. || લખેલુ છે || Gokul ma govind ne ramto joyo

શ્રી હરિ Satsang

0:00 / 0:00

જુઓ ગોવિંદ આવ્યો... ગોકુળમાં ગોવિંદ ને રમતો દીઠો.. || લખેલુ છે || Gokul ma govind ne ramto joyo

9 291 просмотр · 1 год назад
શ્રી હરિ Satsang
77,5 тыс. подписчиков
9 291 просмотр · 1 год назад
જુઓ ગોવિંદ આવ્યો... ગોકુળમાં ગોવિંદ ને રમતો દીઠો.. || લખેલુ છે || Gokul ma govind ne ramto joyo રમતો દિઠો મેં તો રમતો ઉઠો ગોવિંદને ગોકુળમાં રમતો દીઠો માતા જશોદાને સામે બેસીને ઝીણા ઝીણા કોળીએ જમતો બેઠો ગોવિંદને ગોકુળમાં રમતો દીઠો દૂર દૂર વગડાની વચમાં વાલમ ને ગાયો ના ટોળામાં ભમતો દીઠો ગોવિંદ ને ગોકુળમાં રમતો દીઠો રમતો દીઠો મેં તો..... ઊંચા સી કે થી મટકી ઉતારવા ગોવાળો ના ખભે ચડતો દીઠો ગોવિંદને ગોકુળમાં રમતો દીઠો માટી ખાધીને માં એ મારવાને લીધો આંસુ સારી ને મેં તો રડતો દીઠો ગોવિંદને ગોકુળમાં રમતો દીઠો રમતો દિઠો મેતો રમતો..... પોપટ મોર ઢેલ કોયલ સંગે થઈ થઈ નટવરને નાચતો દીઠો ગોવિંદને ગોકુળમાં રમતો દીઠો શરદ પૂનમની અજવાળી રાતે રશિયા અને રાસમાં રમતો દીઠો ગોવિંદને ગોકુળમાં રમતો દીઠો ગોવિંદ નયનોમાં આવી સમાયો મારા મંદિરીયામાં માલ તો દીઠો ગોવિંદને ગોકુળમાં રમતો દીઠો રમતો દીઠો મેં તો.... 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺