હે તમે પહેરો પટોળા રાધેશ્યામના | He Tame Pahero Patola Radheshyam Na #gujaratibhajan
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
હે તમે પહેરો પટોળા રાધેશ્યામના | He Tame Pahero Patola Radheshyam Na #gujaratibhajan
15 876 просмотров · 5 месяцев назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
15 876 просмотров · 5 месяцев назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
💐🌹રાધે શ્યામના પટોળાનુ ભજન🌹💐
હે તમે પહેરો પટોળા રાધેશ્યામના રે
હે એનો વણનારો છે મહાદેવ......તમે પહેરો પટોળા રાધેશ્યામના રે
એક સતયુગમાં એક છોડ વાવીયો રે
એક યુગમાં ઉગ્યો એનો છોડ......તમે પહેરો પટોળા રાધેશ્યામના રે
એક બ્રહ્માએ તાર એના તાણીયા રે
એનો વણનારો વિશ્વંભર નાથ.....તમે પહેરો પટોળા રાધેશ્યામના રે
એને રાતો તે રંગ ચડાવીયો રે
એમાં ઝીણી ઝીણી ભમરીયાળી ભાત..તમે પહેરો પટોળા.....
એના ચારે ખૂણે ચાર ઘૂઘરી રે
રૂડો વચમાં ખેલે કુંવર કાન......તમે પહેરો પટોળા રાધેશ્યામના રે
એક પહેર્યું પટોળું મીરા રાણીએ રે
એના તેજમાં તેજ સમાય.....તમે પહેરો પટોળા રાધેશ્યામના રે
એક પહેર્યું પટોળું નરસૈય નાગરે રે
એના યુગમાં તે ગુણલા ગવાય....તમે પહેરો પટોળા રાધેશ્યામના રે
એક પહેર્યું પટોળું ધ્રુવ બાળકે રે
એના આભલામાં તારલા ગણાય...તમે પહેરો પટોળા રાધેશ્યામના રે
એક પહેર્યુ પટોળું અર્જુન ભગતે રે
એના યુદ્ધમા તે રથડા જોડાય.. .તમે પહેરો પટોળા રાધેશ્યામના રે
એક પહેર્યુ પટોળું શ્યામમંડળે રે
એના ભજન કનૈયો સુણી જાય...તમે પહેરો પટોળા રાધેશ્યામના રે
💐🌹 સાખી 🌹💐
હે.....રાધે શ્યામનું પટોળું પહેર્યુ ભમરીયાળી એમાં ભાત રે
રાતો એનો રંગ ને વણનારો વિશ્વંભર નાથ રે........