Saptashrungi Mata | Saptashrungi devi gadh vani nashik Maharashtra | સપ્તશૃંગી માતા ગઢ।
Travel with gujarati family
0:00 / 0:00
Saptashrungi Mata | Saptashrungi devi gadh vani nashik Maharashtra | સપ્તશૃંગી માતા ગઢ।
4 970 просмотров · 2 дня назад
Travel with gujarati family
7,94 тыс. подписчиков
4 970 просмотров · 2 дня назад
Saptashrungi Mata | Saptashrungi gadh vani nashik Maharashtra | સપ્તશૃંગી માતા |
🙏ગુજરતી ફેમેલી ચેનલ પર આપનુ સ્વાગત છે 🙏
મહારાષ્ટ્રના નાસિક પાસે વણી ગામમાં આવેલું સપ્તશૃંગી માતા મંદિર એ હિન્દુ ધર્મના પવિત્ર શક્તિપીઠોમાંનું એક મહત્વનું (અર્ધશક્તિપીઠ) છે।
• સ્થળ: મહારાષ્ટ્રના નાસિકથી અંદાજે 65 કિમી દૂર વણી ગામમાં આવેલ 4,800 ફૂટ ઊંચા પહાડ પર આ મંદિર આવેલું છે।
• સાત પર્વતો: આ મંદિર સાત (સપ્ત) શૃંગ એટલે કે સાત પહાડોથી ઘેરાયેલું છે।
• પાણીના કુંડ: આ પહાડ પર કુલ 108 પવિત્ર પાણીના કુંડ આવેલા છે।
• મૂર્તિ અને સ્વરૂપ: માતાજીની ૧૧ ફૂટ ઊંચી વિશાળ મૂર્તી (18 હાથ) ધરાવે છે, જેમાં વિવિધ દેવતાઓ દ્વારા આપવામાં આવેલા શસ્ત્રો છે।
અહીં માતાની પૂજા ત્રિગુણાત્મક એટલે કે સરસ્વતી, કાળી અને મહાલક્ષ્મી સ્વરૂપે થાય છે।
• પૌરાણિક માન્યતા: અહીં માતા સતીનો જમણો હાથ પડ્યો હોવાનું કહેવાય છે।
તેમજ માતાજીએ અહીં મહિષાસુર અસુરનો વધ કર્યો હતો।
અમારી ચેનલ : Travel with Gujarati Family,ને Like કરો, Share કરો અને Subscribe કરવાનું ભૂલશો નહીં!
• Girnar Parvat Yatra | ગીરનાર યાત્રા | Guru...
• Ucha kotda chamunda mata mandir | Gopnath ...
• કદમગીરી | Kadamgiri | Kadamgiri waterfall ...
• Malnath Mahadev | Malnath hill Bhavnagar |...
#travel #saptashrungigad #nashik #maharashtra #shakti #shaktipeeth #hills #maa #temple #history #viralvideo #travelvlog #gujarati #gujratifamilyvlog #gujratifamily #mountains #traveling #travelindia #matarani #saptashrungi