કાનગોપી નો ખૂબ જ સુંદર ભજન, કૃષ્ણને ભાવે ગોરસ રે કયા પાડોશીને ઘેર છે (ભજન નીચે લખેલું છે)
Gau Seva Official
0:00 / 0:00
કાનગોપી નો ખૂબ જ સુંદર ભજન, કૃષ્ણને ભાવે ગોરસ રે કયા પાડોશીને ઘેર છે (ભજન નીચે લખેલું છે)
1 369 просмотров · 2 дн. назад
Gau Seva Official
18,1 тыс. подписчиков
1 369 просмотров · 2 дн. назад
વ્હાલા શ્રીકૃષ્ણની નિર્દોષ લીલાઓ, ગોપીઓ સાથેની મસ્તી અને ગોકુળની મનમોહક યાદોને સમર્પિત એક સુંદર ગુજરાતી ભજન. 💫
માખણચોર નટખટ કાનુડાની મીઠી શરારતો અને ગોપીઓ સાથેની રમૂજી લીલાઓ ભક્તિના રંગમાં રંગી દે છે.
ભજન:-
ડાકોર ના ઠાકોર શામળો રે મારી ગાયો નો ગોવાળ જો
નંદ જશોદા નો લાડકો રે મારી ગાયોનો ગોવાળ જો
કૃષ્ણને ભાવે ગોરસ આ રે ગયા પાડોશી ને ઘેર જો
પાડોસણ પાણી સંચય રે એના ઉઘાડા છે વાર જો
આમ તેમ જોવે મારો શામળો રે જુવે છે રસ જો
શીખે થી ગોરસ ઉતારીયા રે મેલા ઉમરા વચાળે
ગોરસ પીવો ને મારા સાથીયા રે કેવા મીઠા ગોરસ જો
કેટલામાં ગોપી ઘરે આવ્યા રે પકડ્યા કાના ના હાથ જો
લાવો નાડી ને લાવો નેત્રા રે બાંધો કાના ના હાથ જો
આડુ જુવે મારો શામળો રે ડોકે દીધો છે હારજો
હાર નો મારો ફરી આંચકો રે તૂટો નવલખો હારજો
મોતી વેરાણા ચંદન ચોકમાં તૂટો નવલખો હારજો
ગોપી વેણે છે મોતીડા રે કેવી જોયા જેવી થાય જો
આગો ઊભો પાડે તાળીઓ રે કેવો જોયા જેવો દાવ જો
ગોવાળો ની સાથે મસ્તી કરે રે કેવી જોયા જેવી થાય જો
ડાકોર ના ઠાકોર શામળો રે મારી ગાયો નો ગોવાળ જો
ભજન ગમ્યું હોય તો લાઈક કરો, પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ સુંદર ગુજરાતી ભજનો સાંભળવા માટે જોડાયેલા રહો.
#gauseva #gausevaofficial #DakornaThakor #ShreeKrishna #KrishnaBhajan #GujaratiBhajan #GujaratiDevotionalSongs #KrishnaBhakti #RadheKrishna #JaiShreeKrishna #Kanudo #MakhanChor #Gokul #Dwarkadhish #SanatanDharma #Bhakti #DevotionalMusic #GujaratiBhakti #KrishnaLeela #RadheRadhe #Bhajan #HareKrishna