જીવતા ને જમવા ન આપે|શ્રાદ્ધ કીર્તન|કડવું સત્ય|ગુજરાતી ભજન|જીવનનો સંદેશ|@ombhakticreater
om bhakti creater
0:00 / 0:00
જીવતા ને જમવા ન આપે|શ્રાદ્ધ કીર્તન|કડવું સત્ય|ગુજરાતી ભજન|જીવનનો સંદેશ|@ombhakticreater
2 556 просмотров · 5 дней назад
om bhakti creater
3,21 тыс. подписчиков
2 556 просмотров · 5 дней назад
જીવતા ને જમવા ન આપે|શ્રાદ્ધ કીર્તન|કડવું સત્ય|ગુજરાતી ભજન|જીવનનો સંદેશ|@ombhakticreater
લખેલું કીર્તન -
જીવતા ને જમવા ન આપે મર્યા પછી કાગ ને જમાડે..
જીવતા ને જમવા ન આપે મર્યા પછી કાગને જમાડે
ખીર પૂરી નો પ્રસાદ બનાવે
કાગ કાગ કહીને પછી કાગને બોલાવે
કાગ કાગ કરીને બોલાવે મર્યા પછી કાગને જમાડે
જીવતા ને જમવા ન આપે મર્યા પછી કાગને જમાડે
જાત રે જાતની હવે મીઠાઈ મંગાવે
32 ભાતના ભોજન બનાવે
કાગડો મનમાં મૂંઝાય મર્યા પછી કાગને જમાડે
જીવતા ને જમવા ન આપે મર્યા પછી કાગને જમા ડે
કાગવાસ કાગ વાસ કરીને ઉડાડે
કાગડો ઉડી જાય રે મર્યા પછી કાગને જમાડે
જીવતા ને જમવા ન આપે મર્યા પછી કાગને જમાડે
જીવતા હોય ત્યારે કોડી ની કિંમત
હાથ એના ધ્રુજે તોય પાણી ન આપે
પછી પીપળાને પાણી પીવડાવે મર્યા પછી કાગને જમાડે
જીવતા ને જમવા ન આપે, મર્યા પછી કાગને જમાડે...
આ ગીત આપણા સમાજની એક વિચારવા જેવી વાત રજૂ કરે છે — જીવતા માણસની કદર અને સેવા કરતાં મૃત્યુ પછીના રીત-રિવાજોમાં વધુ દેખાડો કેમ?
ખીર-પૂરીનો પ્રસાદ, કાગવાસ, 32 જાતના ભોજન અને પીપળાને પાણી… આ બધાની સાથે ગીત એક સુંદર સંદેશ આપે છે કે જીવતા હોય ત્યારે જ માણસને પ્રેમ, માન, પાણી અને ભોજન આપવું જોઈએ. 🙏
આ ગુજરાતી જીવન સત્ય ગીત તમને ગમે તો Video ને Like 👍, Share ↗️ અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
Keywords: Gujarati Bhajan, Gujarati Lokgeet, Jeevta Ne Jamva Na Ape, Kag Ne Jamade, Kagvas, Shradh, Shraddh Gujarati, Gujarati Sad Song, Gujarati Life Truth, Gujarati Moral Song, Gujarati Bhajan 2026.
🔥 HASHTAGS
#જીવતાનેજમવાનઆપે
#ગુજરાતીભજન
#ગુજરાતીગીત
#કાગવાસ
#શ્રાદ્ધ
#જીવનસત્ય
#ગુજરાતીલોકગીત
#GujaratiBhajan
#GujaratiSong
#GujaratiLokgeet
#Kagvas
#GujaratiBhajan2026
#LifeTruth
#GujaratiStatus
#ગુજરાતીવિચાર
#@ombhakticreater