🚨 Chlorine Gas Leakage Training | ક્લોરિન ગેસ લીકેજ થાય તો શું કરવું? | Do's & Don'ts
Mahesh Fire & Safety 🧑🚒
0:00 / 0:00
🚨 Chlorine Gas Leakage Training | ક્લોરિન ગેસ લીકેજ થાય તો શું કરવું? | Do's & Don'ts
307 просмотров · 9 дней назад
Mahesh Fire & Safety 🧑🚒
116 подписчиков
307 просмотров · 9 дней назад
ક્લોરિન ગેસ લીકેજ જેવી ઇમરજન્સી સમયે શું કરવું અને શું ન કરવું તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપવામાં આવી છે. આ ટ્રેનિંગ Fireman, Fire & Safety Officer, Industrial Safety Staff, Chemical Plant Employees અને Safety Students માટે ખૂબ જ ઉપયોગી છે.
📌 આ વીડિયોમાં તમે શીખશો:
Chlorine Gas શું છે?
લીકેજ થાય તો સૌથી પહેલા શું કરવું?
શું ન કરવું?
PPE નો યોગ્ય ઉપયોગ
Emergency Response Procedure
Safety Tips
Mock Drill & Training Highlights
👍 વીડિયો ગમ્યો હોય તો Like કરો, Share કરો અને Fire & Safety સંબંધિત આવી જ માહિતી માટે Mahesh Fire & Safety ચેનલને Subscribe કરો.
Keywords / Hashtags: #ChlorineLeakage #ChlorineGas #FireSafety #Fireman #SafetyTraining #IndustrialSafety #EmergencyResponse #ChemicalSafety #Hazmat #FireAndSafety #FireOfficer #MockDrill #MaheshFireSafety #Gujarat #GujaratiVideo