Перейти к содержимому

વાડીએ મોટો લોચો થઈ ગયો 😱 || Big Problem In Farm || Gujarati Vlog ||

H_B_CREATE 1216

0:00 / 0:00

વાડીએ મોટો લોચો થઈ ગયો 😱 || Big Problem In Farm || Gujarati Vlog ||

69 просмотров · 9 дн. назад
H_B_CREATE 1216
417 подписчиков
69 просмотров · 9 дн. назад
હેલો મિત્રો! સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આજે અમે વાડીએ મગફળી (માંડવી) માં પાણી વાળવા ગયા હતા, પણ ત્યાં પહોંચતા જ મોટો લોચો થઈ ગયો! મોટર વગર એન્જિન/મશીન ચાલુ કરવામાં લાઈન ભરવાની ખૂબ મુશ્કેલી પડી, હાથ ઓઈલ વાળા થઈ ગયા અને ઘણી મહેનત કરવી પડી. આખરે મશીન ચાલુ થયું કે નહીં અને અમે વાડીએ કેવી મજા માણી તે જોવા માટે પૂરો વ્લોગ જરૂર જોજો! જો તમને ગામડાની લાઈફ અને અમારો દેશી અંદાજ પસંદ આવે, તો વિડીયોને Like, Share અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં! ❤️