હર હર મહાદેવ તમે બોલી તો જુઓ. (નીચે લખેલુ છે ) ||GEETA DONDA ||
GEETA DONDA
0:00 / 0:00
હર હર મહાદેવ તમે બોલી તો જુઓ. (નીચે લખેલુ છે ) ||GEETA DONDA ||
14 просмотров · 11 часов назад
GEETA DONDA
468 подписчиков
14 просмотров · 11 часов назад
હર હર મહાદેવ તમે બોલી તો જુઓ. 🔱
શિવજીની ધૂનમાં ડોલી તો જુઓ... 🕉️
આ સુંદર ભક્તિમય કીર્તન “હર હર મહાદેવ તમે બોલી તો જુઓ” માં મહાદેવની ભક્તિ, શિવજીની ધૂન અને વિવિધ દેવતાઓ સાથે જોડાયેલી ભક્તિભાવનાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. 🙏🔱
🎵 કીર્તનના Lyrics 🎵
બોલી તો જુઓ તમે બોલી તો જુઓ.
હર હર મહાદેવ તમે બોલી તો જુઓ.
શિવજીની ધૂન મા ડોલી તો જુઓ. હર હર મહાદેવ
..
શિવજીની ધૂન માં ભગીરથ ડોલ્યા.
ગંગાજીને પૃથ્વી પર લાવી તો જુઓ હર હર મહાદેવ.
.
શિવજીની ધૂન માં રામજી રે ડોલ્યા.
રામેશ્વર ની સ્થાપના કરી તો જુઓ હર હર મહાદેવ...
શિવજીની ધૂન માં ગણપતિ રે ડોલ્યા.
સર્વે દેવ માં પ્રથમ પૂજાય તો જુઓ હર હર મહાદેવ..
શિવજીની ધૂન માં ગંગાજી રે ડોલ્યા.
શિવની જટામાં જગ્યા કરી તો જુઓ હર હર મહાદેવ.
.
શિવજીની ધૂન માં પાર્વતી રે ડોલ્યા.
જગતના માતા-પિતા બંને તો જુઓ હર હર મહાદેવ..
શિવજીની ધૂન માં ચંદ્રદેવ ડોલ્યા.
ભોળાનાથ ના ભાલ પર બિરાજી તો જુઓ હર હર મહા.
શિવજીની ધૂન માં માર્કંડેય ડોલ્યા.
મૃત્યુ પર વિજય મેળવી તો જુઓ હર હર મહાદેવ..
શિવજીની ધૂન મા ડમરું રે ડોલે.
સંગીત ના સુર કોઈ પૂરી તો જુઓ હર હર મહાદેવ..
શિવજીની ધૂન માં કુબેરજી ડોલ્યા.
લંકાના માલિક તમે બની તો જુઓ હર હર મહાદેવ.
.
શિવજીની ધૂન માં સખી મંડળ ડોલે.
ભજન નો આનંદ જરા માણી તો જુઓ હર હર મહાદેવ. 🙏🔱
આવા ભક્તિમય કીર્તન સાંભળવા અને માણવા માટે અમારી YouTube ચેનલ “GEETA DONDA” ને Subscribe કરો અને વિડિયો Like, Share જરૂર કરશો. ❤️🙏
🔱 Hashtags
#HarHarMahadev #હરહરમહાદેવ #Mahadev #Shivji #Bholenath #ShivBhajan #MahadevBhajan #GujaratiBhajan #GujaratiKirtan #Kirtan #Bhajan #ShivDhun #સખીમંડળ #GEETADONDA #GujaratiDevotional #MahadevKirtan #ભજન #કીર્તન #શિવભજન #ભક્તિ