Hath Zali Ne | Utsav 7 | Gujarati Christian Song 2026
Jubilee A.G. Church
0:00 / 0:00
Hath Zali Ne | Utsav 7 | Gujarati Christian Song 2026
461 просмотр · 5 месяцев назад
Jubilee A.G. Church
1,08 тыс. подписчиков
461 просмотр · 5 месяцев назад
Song : Hath Zali Ne
Album : Utsav 7
Vocal : Rev. T. Mohan & Corus
Music : H. Syres Wilfred - Tirunelveli
Presented & Resource : Jubilee A.G Church,
Krishna Park, Chhaya,
Porbandar. Gujarat.
Email : porbandarjubileeagchurch@gmail.com
For More Information please contact us :
Mobile No. +91 9909460022, +91 8511208076
……………………………………………………………………
Gujarati Lyrics :
હાથ ઝાલીને તમને સદા ચલાવશે
આંખની કીકીની પેઠે તમને સંભાળશે - 2
ડરશો નહિ ગભરાશો નહિ
દેવનો હાથ સાથે છે બીશો નહિ - 2
1. ઊંડી ખાઈમાં તું પડે તોપણ
આકાશમાંથી આવીને કાઢી લેશે - 2
અગ્નિમાં તું ચાલે તોપણ
ત્યારે તને આંચ લાગશે નહિ - 2
(ડરશો નહિ...)
2. નદીઓને પાર કરતાં સમય
તેઓ તને કદી ડુબાડશે નહિ - 2
અંધકારમાં તું ચાલે તોપણ
તારા માર્ગમાં પ્રભુ પ્રકાશ આપશે - 2
(ડરશો નહિ...)
3. વંટોળિયા તને ઘેરે તોપણ
તેની કૃપા સદા સંભાળશે - 2
પરીક્ષણમાં તું પડે તોપણ
દેવ તમને સ્વીકારશે બીશો નહિ - 2
(ડરશો નહિ...)
English Lyrics :
Haath jhaline tamne sada chalavshe
Ankhni kikini pethe tamne sambhalshe - 2
Darsho nahi ghabrasho nahi
Devno haath saathe chhe bisho nahi - 2
1. Undi khaima tu pade topan
Aakashmanthi aavine kadhi leshe - 2
Agnima tu chale topan
Tyare tane aanch lagshe nahi - 2
(Darsho nahi...)
2. Nadio ne paar karta samay
Teo tane kadi dubadshe nahi - 2
Andhkarma tu chale topan
Tara margma prabhu prakash aapshe - 2
(Darsho nahi...)
3. Vantoliya tane ghere topan
Teni krupa sada sambhalshe - 2
Parikshanma tu pade topan
Dev tamne swikarshe bisho nahi
(Darsho nahi...)
#ChristianSong #ChristianMusic #PraiseAndWorship #WorshipSong
#JesusSong #GospelSong #HolySpirit #PrayerSong
#GodIsGood #FaithInJesus #ChristianYouTube
#IndianChristian #ChristianIndia #DevotionalSong