Achintyam Shri Chintamani Jineshwaram - Gautam Shah - Shasan Sparsh
SHASAN SPARSH - Gautam Shah
0:00 / 0:00
Achintyam Shri Chintamani Jineshwaram - Gautam Shah - Shasan Sparsh
102 675 просмотров · 7 л. назад
SHASAN SPARSH - Gautam Shah
1,26 тыс. подписчиков
102 675 просмотров · 7 л. назад
An effort to say 'thanks' to our pyara chintamani parasnath by this melodious and heart touching song
A tribute to our beloved Shri Chintamani Parshwanath Bhagwan
An effort to feel Shri Chintamani Parshwanath Bhagwan through medium of words and majestic music
Let's start our day by tuning ourself with this soul ful "Thanks Giving" 🎶🎶🎶 song...
"Achintyam Shri Chintamani Jineshwaram"
Presented by :
Shri Chintamani Parshvanath Shwetambar Murtipujak Jain Sangh
Blessings :
P.Pu.Muniraj Shri Hrimkarsundar Vijayji M.S
P.Pu.Panyas.Shri Sudharas Vijayji M.S
P.Pu.Muniraj.Shri Muktiprem Vijayji M.S
P.Pu.Muniraj.Shri Panchamrut Vijayji M.S
🎙Vocals🎙
Gautam P. Shah
Siddharth Mehta
Jay Doshi
Aatish Shah
📃Lyrics 📃
Gautam P. Shah
🎼Music🎼
Prashant Parmar
Flute
Sandeep Kulkarni
Swar Mandal and Sitar :
Umashankar Shukla
📽Visuals and Edited by📽
MK Films (Mahendra Khona)
દાદા પાર્શ્વ પાર્શ્વ હે , પાર્શ્વ પાર્શ્વ હે , પાર્શ્વ જીનેશ્વર પ્થારા ...
દાદા કલ્પવ્રુક્ષાય, કામકુંભાય, સ્વયંમ્ સિધ્ધાય પ્યારા...
દાદા મહા સિધ્ધાય, મહા તિર્થાય, નિર્ભયાય પ્રભુ પ્યારા...
વિશ્વરૂપાય, મૂક્તિગતાય, સર્વહિતાય પ્યારા...,
અચિંત્યમ્ શ્રી ચિંતામણી જીનેશ્વરમ્ ,
ઉપકારી પ્રભુ પાર્શ્વ પરમેશ્વરમ્ ,
મારા જીવનમાં પ્રભુજી પધારો તમે ,
મારા આતમના દીવા પ્રગટાવો હવે ,
વામા નંદન વંદન શંખેશ્વરમ્ ,
અવિનાશી અલૌકિક પરમેશ્વરમ્ ,
તારા ચરણે નમી, મુજને શાંતિ મળે..,
તારૂ શરણુ સ્વીકારી સમાધિ મળે,
અચિંત્યમ્ શ્રી ચિંતામણી ....
તારી આંખો માં કરુણા ની ધાર વહે ,
ક્રુપા દ્રષ્ટિ થી મૂજ પ્રભુ તાર હવે ,
મારા નયનોમાં આવી ને વસજો પ્યારા ,
આનંદશ્રુ બનીને વરસજો વ્હાલા,
અચિંત્યમ્ શ્રી ચિંતામણી ....
મારી અજ્ઞાનતા સ્વામી દૂર કરો ,
મારા મોહ તિમિર પ્રભુ ચૂર કરો ,
સંઘાણી સંઘ (જીનશાસન)નુ પુણ્ય અનુપમ છે ,
મારા પાર્શ્વનો મહીમાં અપરંમપાર છે.
અચિંત્યમ્ શ્રી ચિંતામણી ....
પાર્શ્વ પાર્શ્વ હે , પાર્શ્વ પાર્શ્વ હે , પાર્શ્વ પાર્શ્વ હે , પાર્શ્વ પાર્શ્વ હે ......
દાદા પાર્શ્વ પાર્શ્વ હે , પાર્શ્વ પાર્શ્વ હે , પાર્શ્વ જીનેશ્વર પ્થારા ...
દાદા કલ્પવ્રુક્ષાય, કામકુંભાય, સ્વયંમ્ સિધ્ધાય પ્યારા...
દાદા મહા સિધ્ધાય, મહા તિર્થાય, નિર્ભયાય પ્રભુ પ્યારા...
વિશ્વરૂપાય, મૂક્તિગતાય, સર્વહિતાય પ્યારા...,
અચિંત્યમ્ શ્રી ચિંતામણી જીનેશ્વરમ્ ,
ઉપકારી પ્રભુ પાર્શ્વ પરમેશ્વરમ્...(3)
Lyrics : Gautam P. Shah
Pl. Note: This video is prepared with the sole purpose of devotion and without any commercial interest therein.
Subscribe channel "Shasan Sparsh" for the new content.
For more details contact : 9867724147.