મને વાલુ કનૈયાનુ નામ લાગે (લખેલુ છે)| Valu K |Gujarati Krishna Bhajan | New Gujarati Kirtan 2024
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
0:00 / 0:00
મને વાલુ કનૈયાનુ નામ લાગે (લખેલુ છે)| Valu K |Gujarati Krishna Bhajan | New Gujarati Kirtan 2024
36 722 просмотра · 2 г. назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
115 тыс. подписчиков
36 722 просмотра · 2 г. назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
---મને વાલુ વાલુ કનૈયાનું નામ લાગે--
મુખે મોરલી વાગેને વનરાવન ગાજે વનરાવન ગાજે
મને વાલુ વાલુ કનૈયાનું નામ લાગે
સૌ ગોવાળિયા નાવા ચાલ્યા કાલિંદ્રીના ઘાટે
કનૈયાને સાથે લીધો ગાવલડીના નામે
વાલો દડુલિયો ફેંકેને કેવો સુંદર લાગે કેવો સુંદર લાગે
મને વાલુ વાલુ કનૈયાનું નામ લાગે
મુખે મોરલી વાગેને વનરાવન ગાજે વનરાવન ગાજે
મને વાલુ વાલુ કનૈયાનું નામ લાગે
કાળા કાળા જમનાજીને નીર એના જાજા
કાંઠે ઉભા કદમ ઝાળને વળતી આવે છાયા
વાલો ઝાળવે ચડેને કેવો સુંદર લાગે કેવો સુંદર લાગે
મને વાલુ વાલુ કનૈયાનું નામ લાગે
કાલિંદ્રીમાં કૂદી વાલો જય પાતાળે ઉભા
નાગણીયુ તો હાથ જોડીને ઓળખ્યા અવિનાશી
વાલો ફેણ ઉપર ચડી કેવો તાંડવ નાચે કેવો તાંડવ નાચે
મને વાલુ વાલુ કનૈયાનું નામ લાગે
સૌ સહેલી નાવા ચાલી યમનાજીના ઘાટે
વસ્ત્ર કાઢી કાંઠે મેલ્યા આભૂષણની સાથે
વાલો વસ્ત્ર હરે ને કેવો સુંદર લાગે કેવો સુંદર લાગે
મને વાલુ વાલુ કનૈયાનું નામ લાગે
સૌ ગોવાળિયા ભેગા થઈને ટોળી બનાવી મોટી
ઘરે ઘરે માખણ ચોરે વ્રજની ગોપી જોતી
માતા દોરડે બાંધેને વાલો કેવો સુંદર લાગે કેવો સુંદર લાગે
મને વાલુ વાલુ કનૈયાનું નામ લાગે
વનરાવનમાં રાસ રમે સોળસો ગોપી સાથે
ગોપી સાથે રાસ રમતો રાધાજી રીસાણા
વાલો રાધાને મનાવે કેવો સુંદર લાગે કેવો સુંદર લાગે
મને વાલુ વાલુ કનૈયાનું નામ લાગે
મુખે મોરલી વાગેને વનરાવન ગાજે વનરાવન ગાજે
મને વાલુ વાલુ કનૈયાનું નામ લાગે
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #કીર્તન #satsang_world #newsong #gujaratisong #ભક્તિકીર્તનસંગ્રહ #kirtanbhajan #kirtan #krishnakirtan #radhakrishna #radheshyam #krishna #krishnalove #krishnakirtanlyric #krishna #newkrishnabhajan #newgujaratisong #newkirtan2024
#satsang #satsang_bhajan #satsangbhajan