Перейти к содержимому

I am Gujarat News Bulletin | Today’s USA Samachar | September 05 2026

I am Gujarat

0:00 / 0:00

I am Gujarat News Bulletin | Today’s USA Samachar | September 05 2026

9 411 просмотров · 9 часов назад
I am Gujarat
169 тыс. подписчиков
9 411 просмотров · 9 часов назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. શનિવાર, સપ્ટેમ્બર 05ના સમાચારોમાં જોઈશું ન્યૂયોર્કમાં ગેસ સ્ટેશન પર જોબ કરતા એક ગુજરાતી આધેડને મહિલા કસ્ટમરની કઈ ફરિયાદ પર જેલમાં જવાનો વારો આવ્યો તેની વિગતો.. જાણીશું ઈલીગલ ગેમ્બલિંગ મશીન્સ દ્વારા 9 મિલિયન ડોલરથી પણ વધુની કમાણી કરનારા નવ ગુજરાતીઓ હવે કેમ લાંબા ફસાયા છે તેની માહિતી અને છેલ્લે ગુજરાતીઓને સંડોવતા અમેરિકાના સૌથી મોટા 250 મિલિયન ડોલરના ગોલ્ડ સ્કેમમાં ન્યૂજર્સીમાંથી કોની ધરપકડ થઈ અને અત્યારસુધી કેટલા લોકોને આ કાંડમાં આરોપી બનાવાયા છે તેની વાત આજના આ બુલેટિનમાં.