Перейти к содержимому

Chintan Katha 0290 | Gunatitanand Swami Vato, P1 | 19 Sep. 2026 | Pujyapad Mahant Swami || Badrinath

Chintan Katha

0:00 / 0:00

Chintan Katha 0290 | Gunatitanand Swami Vato, P1 | 19 Sep. 2026 | Pujyapad Mahant Swami || Badrinath

1 682 просмотра · Трансляция закончилась 2 дня назад
Chintan Katha
7,13 тыс. подписчиков
1 682 просмотра · Трансляция закончилась 2 дня назад
Date : 19/09/2026 ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ : 1 | વાત: 166,167 Title : ભગવાન અને સંતનું સ્વરૂપ • સત્સંગ પારસમણી અને ચિંતામણી જેવો છે પણ એ આપણે વ્યક્તિગત બનાવવો પડે છે • ભગવાનનું અને સંતનું સ્વરૂપ સમજવું એટલે એ આપણા જેવા નથી વિશેષ છે એમ સમજવું, નિર્દોષ સમજવા • એક્સ્ટ્રીમ સાધનો કરે એનાથી અક્ષરધામની પ્રાપ્તિ નથી થતી આશરાથી થાય છે • ભગવાન અને મોટા પુરુષની ક્રિયા કળી શકાતી નથી જેમ કે દુર્વાસાઋષિ • ભગવાનનું સ્વરૂપ સમજાઈ જાય તો આજ્ઞા પાળવી કઠણ ન પડે અને સંતનું સ્વરૂપ સમજવું પણ સહેલું પડે • આપણે દુનિયાના ગમે તે ખૂણે હોય તો પણ મહારાજ આપણું ધ્યાન રાખે છે એ આશરાનો પ્રતાપ છે • આશરો અદલા બદલીની વસ્તુ નથી એટલે કે ભગવાન સાથે બિઝનેસની ડીલ નથી • સત્સંગ બધાને ફાયદો નથી કરતો કારણ કે બધા એને પોતાનો માનતા હોતા નથી • સત્સંગ ચિંતામણી જેવો છે પણ બાળકના હાથમાં છે • સત્સંગને કે સંતને ચિંતામણીની ઉપમા પણ ન અપાય કારણ કે એ આલોકનું આપે છે ધામ નથી આપતા • ભગવાનને નિર્દોષ સમજવા સહેલા છે પણ સંતમાં નિર્દોષ બુદ્ધિ રાખવી એ અઘરી છે