Tane Su Samje Sansari - DHUN - Kiran Prajapati - તને શું સમજે સંસારી રે વાહ પ્રભુ વાહ
Kp Studio
0:00 / 0:00
Tane Su Samje Sansari - DHUN - Kiran Prajapati - તને શું સમજે સંસારી રે વાહ પ્રભુ વાહ
840 126 просмотров · 1 г. назад
Kp Studio
177 тыс. подписчиков
840 126 просмотров · 1 г. назад
Kp Studio Presents...
Tane Su Samje Sansari - DHUN - Kiran Prajapati - તને શું સમજે સંસારી રે વાહ પ્રભુ વાહ
Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Vp Digital Studio Botad
Editing: Sanjay Prajapati
Disign: Kaushal Prajapati
Light : Nilkanth Light Decoration Botad
Lable: Kp Studio
LYRICS:
તને શું સમજે સંસારી રે વાહ પ્રભુ વાહ
તારી લીલા નો સમજાણી રે વાહ પ્રભુ વાહ
મીરા તે બાઈ ના ઝેર તમે પીધા
ઝેર ના અમૃત કીધા રે વાહ પ્રભુ વાહ
તારી અકળ કળા નો જાણી રે વાહ પ્રભુ વાહ
પાંચ પાંડવની પદ તમે રાખી
કૌરવ નાખ્યા રોળી રે વાહ પ્રભુ વાહ
નરસિંહ મહેતા ની હૂંડી સ્વીકારી
કોરો કાગળ વાંચી રે વાહ પ્રભુ વાહ
#dhun #kiran_prajapati #tulsivivah #TaneSuSamjeSansari #VahPrabhuVah #music #gujarati #kiran_prajapati_official #prachinbhajan #oldsong #treditionalsong #devotional #gujarati #kiran_prajapati_new_song #thakarsong #thakorjikirtan #kirtan #kirtanbhajan #kpstudioofficial #kpstudio #kp_studio_official
If you like this video don't forget to share with others & also share your views Thank you
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video