Перейти к содержимому

ઓસ્ટ્રેલિયામાં ઘર ખરીદ્યા પછી કેટલો ખર્ચો થાય? 😳🇦🇺🏠🦘

Gujju couple in Australia

0:00 / 0:00

ઓસ્ટ્રેલિયામાં ઘર ખરીદ્યા પછી કેટલો ખર્ચો થાય? 😳🇦🇺🏠🦘

12 042 просмотра · 5 дней назад
Gujju couple in Australia
27,7 тыс. подписчиков
12 042 просмотра · 5 дней назад
ઓસ્ટ્રેલિયામાં ઘર ખરીદવું એટલે માત્ર હોમ લોનનો ખર્ચ જ નહીં! 🏠🇦🇺 ઘર ખરીદ્યા પછી પણ કયા કયા ખર્ચા થાય છે? 😳 આ વીડિયોમાં વાત કરી છે Council Rates, Home Insurance, Water Bill, Electricity, Maintenance જેવા ઘર ખરીદ્યા પછીના અલગ-અલગ ખર્ચા વિશે. 💰 જો તમે ઓસ્ટ્રેલિયામાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા અહીં રહેતા હોવ તો આ વીડિયો તમારા માટે ઉપયોગી રહેશે. ❤️ વિડિયો ગમે તો Like 👍 | Comment 💬 | Share 📲 | Subscribe ❤️ કરવાનું ભૂલતા નહીં! #Australia #AustraliaLife #AustraliaGujarati #GujaratiVlog #GujjuCoupleInAustralia #AustraliaHouse #HouseInAustralia #HomeBuyingAustralia #AustraliaProperty #SydneyAustralia #GujaratiVlogger #AustraliaVlog #IndianInAustralia #GujaratiInAustralia #HouseExpenses #CouncilRates #HomeInsurance #AustraliaCostOfLiving