Перейти к содержимому

Rakesh Barot | Vavad - વાવડ - રાકેશ બારોટ (Ofiicial Video) New Gujarati Song 2025 | Jhankar Music

Jhankar Music Gujarati

0:00 / 0:00

Rakesh Barot | Vavad - વાવડ - રાકેશ બારોટ (Ofiicial Video) New Gujarati Song 2025 | Jhankar Music

1 911 293 просмотра · 10 мес. назад
Jhankar Music Gujarati
3,32 млн подписчиков
1 911 293 просмотра · 10 мес. назад
Jhankar Music Gujarati Presents Latest Heart broken Video Song titled "VAVAD" Sung by Rakesh Barot, & Penned by Dharmik Bamosana, & Music Composed by Mehul Barot, Rakesh Barot, Starring: Rakesh Barot, Viyona Patil, & Directed by Chanakya A Thakor Join this channel    / @jhankarmusicgujarati   Links to Access All Stores : https://orcd.co/vavad 𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 :   / 1560795218254396   🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 ♪ Song : Vavad ♪ Singer : Rakesh Barot ♪ Lyrics : Dharmik Bamosana ♪ Music : Mehul Barot, Rakesh Barot ♪ Studio : Dhoon Digital Recording Studio - Adalaj 🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 ♪ Producer : MAARSS MOVIES AND MUSIC LLP (JHANKAR MUSIC) ♪ Project Lead By : Chandu Raval ♪ Executive : Akash Digital ♪ Starring : Rakesh Barot, Viyona Patil ♪ Director. D.O.P & Editing : Chanakya A Thakor ♪ Rakesh Barot Costume Designer : Manisha R Barot ♪ Makeup-Hair : Hashmukh Limbachiya ♪ Poster Design : Pradip Karbatiya ♪ Ganre : Gujarati Sad Song ♪ Music Label : Jhankar Music #rakeshbarot #newgujaratisong #rakeshbarotsongs #jhankarmusicgujarati 𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶 ♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬: https://surl.li/amjryy ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧: https://surl.li/gvmucl ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲: https://surl.li/fxnyjg ♪ 𝐆𝐚𝐚𝐧𝐚: https://surl.li/dyyyqr ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜: https://surl.li/hobzzr ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: https://surl.li/ogphae ♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬: https://surl.li/frkmue ♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: https://surl.li/amjryy ----------------------- 📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati👇 હે કારતક માં કોને પડ્યુ માગસર માં મેમાન જોવા આયા (૨) પોહ પેલા પૈણે તુ આવા ભાઈબંધ વાવડ લાયા હે પાટણ ની બજાર માં પોનેતર હગા હાથે હોરવા આયા (૨) હે પોહ પેલા પૈણે તુ આવા ભાઈબંધ વાવડ લાયા હે પાણી થી આંખો ધોઇ મને સપના જેવુ લાગ્યુ વિવોની વાત હોભળી મોત મેતો માગ્યું હે કારતક માં કોને પડ્યુ માગસર માં મેમાન જોવા આયા હે પોહ પેલા પૈણે તુ એવા ભાઈબંધ વાવડ લાયા (૨) હો ઓ ઓ વિશ્વાસ કરીને અમે દિલ રે દિધા અમારા કાંડા તમે કાપી રે લીધા હો ઓ ઓ તમે હાહરિયા થી પોચ તોલા ના પૈયાર પોણા એ ભાભકો ભાળી ને મારા નેકલેશ ના દેખાણા હે નેહાકો નાખુ હાથે નોમ તારુ જોવુ મને થાય સે પેટ્રોલ છાંટી બાળી નોખુ કારતક માં કોને પડ્યુ માગસર માં મેમાન જોવા આયા હે પોહ પેલા પૈણે તુ એવા ભાઈબંધ વાવડ લાયા (૨) હો ઓ ઓ તને હોસે હોસે ઘરે લાવવાનો હતો વિચાર પણ ગોળો ને ગોફેણ બધુ જયુ બારોબાર હો ઓ ઓ પોણા એક ના મુરતે તે મોડ્યો રે સંસાર બ્રહ્મચારી બની જાઉ તુ જોજે રે હવાર હે ગોડી થઈ ગાડી માં બેઠા પાડી વેલ હરખા નથી કરવો પ્રેમ પ્રેમના મલ્યા પરચા હે ફાગણ માં ફાનલ કર્યુ ચૈતર માં સ્ટેસ ચડાયા હે વૈશાખ માં તારા વિવા એવા ભાઈબંધ વાવડ લાયા.(૨) 📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English👇 He Kartak Ma Kane Padyu Magshra Ma Meman Jova Aaya (2) Poh Pela Paine Tu Aevaa Bhaibandh Vavad Laya He Patan Ni Bajar Ma Ponetar Haga Hathe Horva Aaya (2) He Posh Pela Paine Tu Aevaa Bhaibandh Vavad Laya Pani Thi Ankho Dhoi Mane Sapna Jevu Lagyu Vivoni Vat Hobhali Mot Meto Magyu Kartak Ma Kane Padyu Magshra Ma Meman Jova Aaya He Posh Pela Paine Tu Aevaa Bhaibandh Vavad Laya He Poh Pela Paine Tu Aevaa Bhaibandh Vavad Laya (2) Ho Vishvas Karine Ame Dil Re Didha Amara Kanda Tame Kapi Re Lidha Ho Ao Ao Tame Hahriya Thi Poch Tola Na Taiyar Pona Ae Bhabhako Bhali Ne Mara Neklesh Dekhana He Nehako Nakhu Hathe Nom Taru Jovu Mane Thay Se Petrol Chhanti Bali Nokhu Kartak Ma Kane Padyu Magshra Ma Meman Jova Aaya He Posh Pela Paine Tu Aevaa Bhaibandh Vavad Laya He Poh Pela Paine Tu Aevaa Bhaibandh Vavad Laya (2) Ho Tane Hose Hose Ghare Lavvano Hato Vichar Pan Golo Ne Gofel Badhu Jayu Barobar Ho Ao Ao Pona Ek Na Murate Te Modyo Re Sansar Bhrahmchari Bani Jau Tu Joje Re Havar Ho Godi Thai Gadi Ma Betha Padi Vel Harkha Nathi Karvo Prem Prem Na Malya Parcha He Fagan Ma Fainal Karyu Chaitar Ma Stus Chadaya He Vaishakh Ma Tara Viva Aeva Bhaibandh Vaavad Laya (2) રાકેશ બારોટ ના અન્ય ગીતો નિહાળવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો👇 ►Vasi Gaya Chho Dalde    • Rakesh Barot | Vasi Gaya Chho Dalde | Resh...   ►Malan    • Rakesh Barot | Malan - માલણ - રાકેશ બારોટ ...   ►Mari Janudi Na Lagan    • Rakesh Barot | Mari Janudi Na Lagan (Offic...   ►Aabh Fatyu Ne Tuti Vijali    • Rakesh Barot | Aabh Fatyu Ne Tuti Vijali |...   ►Balpan Ni Yaad    • Rakesh Barot | Balpan Ni Yaad | બાળપણ ની ય...   ►Sauthi Savayo Maro Pyar    • Rakesh Barot | Sauthi Savayo Maro Pyar | D...   ►Tara Vina Hu Koro Kagal    • Rakesh Barot | Tara Vina Hu Koro Kagal | O...   ►Bangadi    • Rakesh Barot | Bangadi | બંગડી | રાકેશ બાર...   --------------------- @𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️    / @jhankarmusicgujarati   𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 : 👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :    / @jhankarmusicgujarati   👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :   / jhankarmusicgujarati   👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :   / music_jhankar   👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 :   / jhankarmusicgujarati   👉𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 :   / jhankarmusicguj   Vavad | વાવડ | Rakesh Barot | રાકેશ બારોટ | New Gujarati Song 2025 | નવું ગુજરાતી ગીત ૨૦૨૫ | New Song Rakesh Barot | નવું ગીત રાકેશ બારોટ | New Rakesh Barot Song | રાકેશ બારોટનું નવું ગીત | Rakesh Barot Na Song | રાકેશ બારોટ ના ગીત | Rakesh Barot Songs | રાકેશ બારોટ ગીતો | Gujarati Song | ગુજરાતી ગીત Welcome to JHANKAR MUSIC GUJRATI your favorite YouTube for premium Gujarati Song. Thanks for your Love and Support !