Перейти к содержимому

લખેલું છે🌷યશોદાજી ની દિકરી લઈને આપ્યો પોતાનો લાલ 🌷 જન્માષ્ટમી નવું 💐વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પ.

Vrundavan Bhajan Mandal Dabholi

0:00 / 0:00

લખેલું છે🌷યશોદાજી ની દિકરી લઈને આપ્યો પોતાનો લાલ 🌷 જન્માષ્ટમી નવું 💐વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પ.

5 076 просмотров · 2 дня назад
Vrundavan Bhajan Mandal Dabholi
6,22 тыс. подписчиков
5 076 просмотров · 2 дня назад
( ભજન લખેલું છે 🌹 કનૈયા તારી લીલા અપરંપાર (૨) જન્મ લઈ ગોકુળમાં આવ્યા જગના પાલનહાર...) 🌷🌷🌷🌷🌷 કનૈયા તારી લીલા અપરંપાર (૨) જન્મ લઈ ગોકુળમાં આવ્યા જગના પાલનહાર કનૈયા તારી લીલા....... કનૈયા તારી લીલા......... કારાગૃહમાં તારાં માર્યા માત પિતાને દોરડે બાંધ્યા અંધારી રાતે મહેલો વરસે વરસે મુશળધાર કનૈયા તારી લીલા........ જેલના તાળાં તોડ્યા કાનાએ બધાં બંધન તોડ્યા કાનાએ સાત દ્વાર ખોલ્યાં કાનાએ સુઈ ગયા ચોકીદાર કનૈયા તારી લીલા........ વાસુદેવ તો ગોકુળમાં આવ્યા વાદળ ગાજે ખુબ આકાશમાં યમુના નદી ચારે કાંઠે વાસુદેવ મનમાં મુંજાય કનૈયા તારી લીલા........ કાનો માંરો મનમાં મલકાતો યમુનાજીમાં ચરણ લંબાવે પગ અડાડ્યો ત્યાં યમુનાજી ને મારગ દઈ દીધો કનૈયા તારી લીલા....... વાસુદેવ તો ગોકુળમાં આવ્યા રાતે ને રાતે પાછાં વળીયા યશોદાજી ની દિકરી લઈને આપ્યો પોતાનો લાલ કનૈયા તારી લીલા...... નંદના ઘેરે કનૈયો આવ્યો ગોકુળમાં તો આનંદ ઉત્સવ ઢોલ નગારા વાગી રહ્યા છે જુઓ ચારેકોર કનૈયા તારી લીલા...... 💐💐💐💐💐 #જન્માષ્ટમી સ્પેશિયલ #કનૈયાતારીલીલાઅપરંપાર#નંદમહોતસવ#દેવકી#વાસુદેવ#જનમાષટમીઉજવણી#જનમાષટમીભજન#ગીતાપરમાર#કનૈયાનાહાલરડા#પારણુ#