Перейти к содержимому

દીકરીનું લગ્નગીત💐બેની ઉભા ઉગમણે દરબાર રે 🌺વરરાજા આવ્યા માંડવે રે bridal wedding song lagan geet 👇

Rajni Voice Gujarati

0:00 / 0:00

દીકરીનું લગ્નગીત💐બેની ઉભા ઉગમણે દરબાર રે 🌺વરરાજા આવ્યા માંડવે રે bridal wedding song lagan geet 👇

13 882 просмотра · 10 месяцев назад
Rajni Voice Gujarati
29,4 тыс. подписчиков
13 882 просмотра · 10 месяцев назад
દીકરીનું લગ્નગીત💐બેની ઉભા ઉગમણે દરબાર રે 🌺વરરાજા આવ્યા માંડવે રે bridal wedding song lagan geet 👇 Other channel link 👇    / @ભક્તિમાંલીલાલેરછે   નમસ્તે મિત્રો ! Rajni voice Gujarati( રજની વોઈસ ગુજરાતી) ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં લખીને કેજો વિડીયો કેવો લાગ્યો છે.બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #સવાશેરમાટીમેંતોહોંશેમંગાવી #રક્ષાબંધનનાભજન #ramnavamispecial #rajnivoicegujarati #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan #krishnasong #prabhatiya #santvani #gujarat #newkirtan #newbhajan #garba #gujarati #ramjibhajan #shivjibhajan #hanumanJibhajan #hanumanchalisa #matajibhajan #bhagwatgeetagujarati #gujaratisong બેની ઊભા ઉગમણે દરબાર રે કાગળિયા આવ્યા કંથનાં રે લોલ પડ્યા પડયા ચંદ્ર સૂરજનાં તેજરે તેજે રે કાગળ વાંચીયા રે લોલ કોરે મોરે લખ્યો છે જીવનભર નો સાથ રે વચાળે બેની ની ચૂંદડી રે એરે ચૂંદડી ભાવુ બેનની હોય રે ભાવેશ કુમારે મોકલી રે લોલ લીલી ઘોડી ને પાતળિયો અસવાર રે વરરાજા આવ્યા માંડવે રે લોલ મેલો મેલો દાદા માતા નો સાથ રે મેલી ને જાવું સાસરે રે લોલ બેની ઊભા ઉગમણે દરબાર રે કાગળિયા આવ્યા કંથનાં રે લોલ પડ્યા પડયા ચંદ્ર સૂરજનાં તેજરે તેજે રે કાગળ વાંચીયા રે લોલ કોરે મોરે લખ્યો છે જીવનભર નો સાથ રે વચાળે બેની ની ચૂંદડી રે એરે ચૂંદડી ભાવુ બેનની હોય રે ભાવેશ કુમારે મોકલી રે લોલ લીલી ઘોડી ને પાતળિયો અસવાર રે વરરાજા આવ્યા માંડવે રે લોલ મેલો મેલો વીરા ભીભીનો સાથ રે મેલી ને જાવું સાસરે રે લોલ બેની ઊભા ઉગમણે દરબાર રે કાગળિયા આવ્યા કંથનાં રે લોલ પડ્યા પડયા ચંદ્ર સૂરજનાં તેજરે તેજે રે કાગળ વાંચીયા રે લોલ જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.