Перейти к содержимому

કાળો કાળો નંદજી નો લાલ #satsang #bhajan #kirtan

જલારામ મંડળ ઉધના

0:00 / 0:00

કાળો કાળો નંદજી નો લાલ #satsang #bhajan #kirtan

75 413 просмотров · 2 года назад
જલારામ મંડળ ઉધના
27,7 тыс. подписчиков
75 413 просмотров · 2 года назад
કાળો કાળો નંદજીનો લાલ રે મીઠી એની મોરલી વાલો લાગે જશોદાનો લાલ રે મીઠી એની મોરલી ગોકુળમાં જઈને વાલે ગાયો ચરાવી ગાયો ચરાવી વાલે બંસરી બજાવી વાગી વાગે વનરાવન ની વાટ રે મીઠી એની મોરલી ઘ રજ છોડિયાને બાર જ સોડીયા છોડ્યા છોડ્યા જગના વહેવાર રે મીઠી એની મોરલી શરદ પૂનમની રઢીયાળી રાતે કાનુડા ની મોરલી મીઠી મીઠી વાગે રાસ રમે રાધાજીની સાથ રે મીઠી એની મોરલી વનરા તે વનમાં વાલે રાસ રમાડ્યો સોળસો ગોપીઓ અને વચમાં કનૈયો એક રાધા એક કાન રે મીઠી એની મોરલી નરસિંહ મહેતા ના સ્વામી શામળીયા મીરાંતે બાય ના ગિરધર ગોપાલા રાસે રમાડે સુંદર શ્યામ રે મીઠી એને મોરલી કાળો કાળો નંદજીનો લાલ રે મીઠી એની મોરલી 🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹🌹 #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,