Перейти к содержимому

લખેલું છે🌺 વાહ સરસ ભજન હોળીનું🌺કાના રે ઓ કાનુડા તમે હોળી રમવા🌺 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર

Vrundavan Bhajan Mandal Dabholi

0:00 / 0:00

લખેલું છે🌺 વાહ સરસ ભજન હોળીનું🌺કાના રે ઓ કાનુડા તમે હોળી રમવા🌺 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર

5 540 просмотров · 7 месяцев назад
Vrundavan Bhajan Mandal Dabholi
6,36 тыс. подписчиков
5 540 просмотров · 7 месяцев назад
સરસ હોળીનું ભજન લખેલું છે 🌹🌹🌹🌹🌹 🪷🪷🪷🪷🪷🪷🪷 કાના રે કાનુડા તમે હોળી રમવા આવજો (૨) હોળી રમવા આવજો સાથે રાધાજીને લાવજો કાના રે ઓ કાનુડા તમે હોળી......... માતા જશોદા ના પાડે તો છાના માંના આવજો મારાં તે ઘરમાં અબીલ ગુલાલ રંગે રમવા આવજો કાના રે ઓ કાનુડા તમે હોળી........... માતા જશોદા નાં પાંડે તો છાનાં માંના આવજો મારાં ખેતરમાં ચંદન તલાવડી પીચકારી ભરવા આવજો કાના રે ઓ કાનુડા તમે હોળી.......... માતા જશોદા નાં પાંડે તો છાનાં માંના આવજો મારાં તે ઘરમાં ખજુર ને ધાણી ખજૂર ખાવા આવજો કાના રે ઓ કાનુડા તમે હોળી.......... માતા જશોદા નાં પાંડે તો છાનાં માંના આવજો પતાશાના હારડા લાવી હારડા પહેરવા આવજો કાના રે ઓ કાનુડા તમે હોળી........ માતા જશોદા નાં પાંડે તો છાનાં માંના આવજો કેસુડાની ગાગર ભરી હોળી રમવા આવજો કાના રે ઓ કાનુડા તમે હોળી.......... માતા જશોદા નાં પાંડે તો છાનાં માંના આવજો બરસાના થી રાધા આવી હોળી રમવા આવજો ડભોલી ગામનું મંડળ આવ્યું હોળી રમવા આવજો કાના રે ઓ કાનુડા તમે હોળી રમવા આવજો હોળી રમવા આવજો ને રાધાજીને લાવજો કૃષ્ણ કનૈયા લાલ કી જૈ Holi Bhajan #હોળી ભજન #