Rajkot Jagnnath Rath Yatra | રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા | અઘોરી જૂથ આકર્ષણનું કેન્દ્ર
Our rajkot
0:00 / 0:00
Rajkot Jagnnath Rath Yatra | રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા | અઘોરી જૂથ આકર્ષણનું કેન્દ્ર
792 просмотра · 1 год назад
Our rajkot
154 тыс. подписчиков
792 просмотра · 1 год назад
➡️ જય જગન્નાથ 🙏🏻
રથયાત્રાનો રૂટ :
જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી શરૂ થઈ નાના મવા ગામ, મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટીથી, કાલાવડ રોડ, નીલ દા ધાબાથી પુષ્કરધામ મેઈન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, આલાપ ગ્રીન સિટીથી રૈયા રોડ બાપા સીતારામ ચોક, રૈયા ચોક, હનુમાન મઢી ચોક, આઝાદ ચોક, આમ્રપાલી અંડરબ્રિજ, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, સદર બજાર મેઈન રોડથી સદર પોલીસ ચોકી, હરિહર ચોક, લીમડા ચોક, ત્રિકોણ બાગ ચોક, ઢેબર ચોક, સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા, ભૂપેન્દ્ર રોડ, શ્રી સ્વામિનારાયણ મંદિરથી, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ, બોમ્બે આર્યનથી કેવડાવાડી મેઈન રોડ, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી સર્કલ, કોઠારિયા મેઈન રોડ, સૂતા હનુમાન, નિલકંઠ ટોકીઝ, દેવપરા ચોક, આંબેડકર ભવનથી સહકાર મેઈન રોડ, ત્રિશુલ ચોક, ઢેબર કોલોની, ઢેબર રોડ પીડીએમ ફાટક થઈ પીડીએમ કોલેજ થઈ સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, મવડી ફાયર બ્રિગેડથી માયાણી ચોક, રાજનગર ચોકથી નાના મવા મેઈન રોડ, નાનામવા સર્કલ, પ્રતિલોક પાર્ટીપ્લોટ, અજમેરા શાસ્ત્રીનગર, નાનામવા ગામથી કૈલાસ ધામ નિજ મંદિર ખાતે આવી રથયાત્રા પૂર્ણ થશે.
Follow Us On :
Instagram : / our_rajkot
FaceBook : / ourrajkotfb1
Twitter : https://x.com/our_rajkot
Youtube : / @ourrajkot .
THANKS FOR WATCHING!!