સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv | પ્રેમસખી પ્રેમાનંદ Premsakhi Premanand Swami | Ramjan Hasaniya
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
0:00 / 0:00
સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv | પ્રેમસખી પ્રેમાનંદ Premsakhi Premanand Swami | Ramjan Hasaniya
4 843 просмотра · 1 год назад
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
26,5 тыс. подписчиков
4 843 просмотра · 1 год назад
તા. ૦૧થી ૦૫ જાન્યુઆરી,૨૦૨૫ સળંગ પાંચ દિવસ, બુધવારથી રવિવાર સુધી સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ(આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા 'સંત સાહિત્યપર્વ'નું આયોજન કરવામાં આવ્યું હતું.'સંત સાહિત્યપર્વ'ના પ્રથમ દિવસે તા.૦૧ જાન્યુઆરી, ૨૦૨૫, બુધવારના રોજ સંત 'પ્રેમસખી પ્રેમાનંદ' વિશે પ્રો.રમજાન હસણિયાએ મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunication2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી | Sanskrit parv : v...
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak Parichay
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day | Vishva Divas
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet
શબ્દસંપદા | Shabad Sampada
• શબ્દસંપદા | Shabad Sampada
સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv
• સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv