Перейти к содержимому

સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv | સંત દેવાનંદ | Devanand Swami | અંબાદાન રોહડિયા Ambadan Rohadiya

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)

0:00 / 0:00

સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv | સંત દેવાનંદ | Devanand Swami | અંબાદાન રોહડિયા Ambadan Rohadiya

2 618 просмотров · 7 месяцев назад
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
26,5 тыс. подписчиков
2 618 просмотров · 7 месяцев назад
તા. ૦૧થી ૦૫ જાન્યુઆરી, ૨૦૨૬ સળંગ પાંચ દિવસ ગુરુવારથી સોમવાર, સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા વર્ષ ૨૦૨૬ના પ્રારંભે સાતત્યપૂર્ણ બીજા વર્ષે 'સંત સાહિત્યપર્વ ‘નું આયોજન કરવામાં આવ્યું હતું. 'સંત સાહિત્યપર્વ'માં ગુજરાતી ભાષાના સંતોના જીવન-કવન વિશે અભ્યાસી વક્તાઓ વક્તવ્ય આપે છે. સંત સાહિત્યપર્વના પ્રથમ દિવસે તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૬, ગુરુવારના રોજ સંત 'દેવાનંદ' વિશે અંબાદાન રોહડિયાએ મનનીય વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. This video present by  om communication  (Manish Pathak) MO-09825046684.  E-mail :  omcomunicat­ion2014@gmail.com ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :    • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ   સંસ્કૃતપર્વ વાગ્માધુરી :    • સંસ્કૃતપર્વ વાગ્માધુરી | Sanskrit parv : v...   શબ્દજયોતિ :    • શબ્દજયોતિ | Shabad Jyoti   સાહિત્ય પંચામૃત :    • સાહિત્ય પંચામૃત   પુસ્તક પરિચય     • પુસ્તક પરિચય | Pustak Parichay   ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :    • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી   વિશ્વ દિન :    • વિશ્વ દિન  | World Day | Vishva Divas   કવિસંમેલન :    • કવિસંમેલન | Kavi Sammelan   ધીરુ પરીખ | Dhiru Parikh    • ધીરુ પરીખ | Dhiru Parikh   પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv    • પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv   શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021    • શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021   મનીષ પાઠક'શ્વેત' :    • મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet   શબ્દસંપદા | Shabad Sampada    • શબ્દસંપદા | Shabad Sampada   સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv    • સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv   જયશંકર સુંદરી | Jayshankar Sundari    • જયશંકર સુંદરી | Jayshankar Sundari   દુલા ભાયા કાગ | Dula Bhaya Kag    • દુલા ભાયા કાગ | Dula Bhaya Kag   સમીર ભટ્ટ | Sameer Bhatt    • સમીર ભટ્ટ | Sameer Bhatt   નરેશ વેદ | Naresh Ved    • નરેશ વેદ | Naresh Ved   મીનલ દવે | Minal Dave    • મીનલ દવે | Minal Dave   હર્ષદ ત્રિવેદી | Harshad Trivedi    • હર્ષદ ત્રિવેદી | Harshad Trivedi