Перейти к содержимому

અઘરું રે રથડા જોડિયા સત્સંગ મહિલા મંડળ ભજન નીચેલખેલું છેસત્સંગ મહિલા મંડળ ગુજરાતી ભજન ગુજરાતી લોકગીત

સત્સંગ

0:00 / 0:00

અઘરું રે રથડા જોડિયા સત્સંગ મહિલા મંડળ ભજન નીચેલખેલું છેસત્સંગ મહિલા મંડળ ગુજરાતી ભજન ગુજરાતી લોકગીત

1 671 просмотр · 12 дн. назад
સત્સંગ
270 подписчиков
1 671 просмотр · 12 дн. назад
ઉમરાળા સત્સંગ મંડળ - રસીલાબેન સવાણી ...... કિર્તન..... અકરૂરે રથડા જોડીયા એમાં બેઠા છે મોહનરાય મોહન હાલ્યા મથુરામાં તમે કેદી પાછા આવશો અમે જોશું તમારી વાટ મોહન હાલ્યા મથુરામાં અકરૂરે રથડા જોડીયા એમાં બેઠા છે માધવરાય મોહન હાલ્યા મથુરામાં એક નદીએ નીર આવશે તમે જોજો અમારી વાટ મોહન હાલ્યા મથુરામાં અકરૂરે રથડા જોડીયા એમાં બેઠા છે માધવરાય મોહન હાલ્યા મથુરામાં એક આંબે કેરી આવશે તેદી જોજો અમારી વાટ મોહન હાલ્યા મથુરામાં અકરૂરે રથડા જોડીયા એમાં બેઠા છે માધવરાય મોહન હાલ્યા મથુરામાં એક બાજરે ડુંડા આવશે તે દિ જોજો અમારી વાટ મોહન હાલ્યા મથુરા અકરૂરે રથડા જોડીયા એમાં બેઠા છે માધવરાય મોહન હાલ્યા મથુરામાં એક ગોકુળ આઠમ આવશે તેદી જોજો અમારી વાટ મોહન હાલ્યા મથુરામાં અકરૂરે રથડા જોડીયા એમાં બેઠા છે માધવરાય મોહન હાલ્યા મથુરામાં એક અગિયારસે પાઠ પૂરજો તેદી જોજો અમારી વાટ મોહન હાલ્યા મથુરામાં અકરૂરે રથડા જોડીયા એમાં બેઠા છે માધવરાય મોહન હાલ્યા મથુરામાં એક શરદ પૂનમ આવશે તેદી જોજો અમારી વાટ મોહન હાલ્યા મથુરામાં અકરૂરે રથડા જોડીયા એમાં બેઠા છે માધવરાય મોહન હાલ્યા મથુરામાં #bhaktigeet #kirtan #maldhari #sai #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet