Перейти к содержимому

લાખ લાખ તારલીયા ચમકતા આભ મારે ભજન નીચે લખેલું છે સત્સંગ મહિલા મંડળ

સત્સંગ

0:00 / 0:00

લાખ લાખ તારલીયા ચમકતા આભ મારે ભજન નીચે લખેલું છે સત્સંગ મહિલા મંડળ

1 345 просмотров · 13 дн. назад
સત્સંગ
269 подписчиков
1 345 просмотров · 13 дн. назад
લાખ લાખ તારલીયા આભમાં ચમકતા રે સુરજ ઉગે ને અંજવાળા થાય એવા સુરજ જગતમાં એક છે રે જગતમાં જનતા સૌને હોય છે રે ધ્રુવજી ને તપ કરવા મોકલનાર એવી જનેતા જગતમાં એક જ છે રે જગતમાં માતા-પિતા સૌને હોય છે રે ચૈલેયો ખાંડી સાધુને પીરસનાર એવા માતા-પિતા જગતમાં એક છે રે જગતમાં પિતાજી સૌને હોય છે રે પુત્ર વિના પ્રાણ કાઢનાર એવા દશરથ જગતમાં એક છે રે જગતમાં દીકરા સૌને હોય છે રે માતા-પિતા ને કાવડમાં લઈ જનાર એવા શ્રવણ જગતમાં એક છે જગતમાં ભક્તોના ઝુંડ ઘણા ઘણા રે ઠાકોર ને ડાકોરમાં લઈ જનાર એવો બોડાણો જગતમાં એક છે રે જગતમાં સંતો સાધુ છે ઘણા ઘણા રે પત્નીના દાન આપનાર એવા જલારામ જગતમાં એક છે રે જગતમાં વેવારિયા ઘણા ગવાય રે દ્વારિકામાં બેસીને હૂંડી લખનાર એવા નરસિંહ જગતમાં એક છે રે જગતમાં ભક્તિ કરનાર ઘણા હોય છે રે પ્રભુજી ને કાજે સમુદ્રમાં કૂદનાર એવા અજમલ જગતમાં એક છે રે જગતમાં ગુરુજી સૌને હોય છે રે મોક્ષ ના મંદિર મેળવવા ને કાજ એવા ગુરુજી જગતમાં કોક છે રે આત્માની ઓળખ કરાવનાર એવા ગુરુજી જગતમાં કોક છે જગતમાં સત્યવાદી ઘણા હોય છે રે પત્ની ને પુત્ર ને બજારે વેચનાર એવા હરિશ્ચંદ્ર જગતમાં એક છે રે બાપા પ્રતાપે ભક્તો બોલીયા રે તમારી બેડલી ઉતારો ભવ પાર એવા બાપા જગતમાં એક છે#viral #viralvideo #satsang #bhajan #kirtan #bhakti #bhaktibhajan #dhun #GujaratiKirtan #Bhajan #SantVani #BhaktiGeet #DesiBhajan #RamBhajan #KrishnaBhajan #ShivBhakti #SanatanDharma #IndianSpirituality #GujaratiBhakti #KirtanPremi #Harishchandra #ShravanKumar #Dashrath #DhruvJi #JalaramBapa #NarsinhMehta #Bodana #Ajmal #GuruMahima #SatyaVachan #BhaktiMarg #SantBhajan #BhajanSandhya #LiveKirtan #GujaratiCulture #DesiSanskar #SpiritualVibes #BhaktiStatus #BhajanVideo #GujaratiStatus