Перейти к содержимому

❤️આવો બાયું બોલો ગોપી રે જય શ્રી કૃષ્ણ💐(નીચે કીર્તન લખેલું છે)#kirtan #viralbhajan #gujaratibhajan

Dhruti Patoliya

0:00 / 0:00

❤️આવો બાયું બોલો ગોપી રે જય શ્રી કૃષ્ણ💐(નીચે કીર્તન લખેલું છે)#kirtan #viralbhajan #gujaratibhajan

3 274 просмотра · 3 дн. назад
Dhruti Patoliya
78 подписчиков
3 274 просмотра · 3 дн. назад
કાનુડાના કીર્તન , Kanuda Na Kirtan, કનૈયા ભજન કીર્તન gujarati nava bhajan kirtan, #kanudanakirtan #gopimandal #mahilamandal #krishnabhajan #kanhaiyabhajan આવો બાયું બોલો બેનું રે જય શ્રીકૃષ્ણ || Kanaiya Bhajan Mandal 2026 || લખેલું ભજન નીચે મુજબ છે || આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ સવારે હું વહેલી ઉઠી જોઈ આવી નંદજી ની ડેલી કાનો કહેશે આવજે વહેલી રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ ઘેલી ગોપી ઘેલી ગોપી કાના કરતા રાધા મોટી મુખડાની માયા લાગી રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ હું છું ભ્રૂખ ભાણ ની છોરી કાના સાથે પ્રેમ થી વરી કાનાની કાઈ જોડી બની રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ તાળા મારા તોડી નાખ્યા દરવાજા ઉઘાડા મેલ્યા મહી માખણ ઢોળી નાખ્યા રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ ગોવાળિયાની ટોળી આવી રેઢા મારા બાર ખોલ્યા સવા લાખની ગોરી ફોડી રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ હાલો ગોપી રાવે જઈએ જઈ ને જશોદા ને કહીએ કાનો તારો અટક ચાળો રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ ગોકુળમાં તો ભેળા રમતા એક ભાણે બેસી જમતા હવે એને નથી ગમતા રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ જાવ ગોપી તમે ઘેરે કાનો આવ્યો કેશુ અમે ગાયું ચારી ઘરે આવ્યો રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ ગાયો ચારી ઘરે આવ્યો માતાજીને મળવા ગયો અટકચાળો કેમ થયો રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ હું માતાજી કાંઈ ના જાણું મહિ ને માખણ બેસી ખાધા રે જય શ્રી કૃષ્ણ આવો બાયું બોલો બેનો રે જય શ્રી કૃષ્ણ Trent Mahila Mandal Bhajan, ગુજરાતી મહિલા ભજન મંડળી, ટ્રેન્ટ મહિલા મંડળ, new kirtan, નવું કીર્તન, નવો ભજન કીર્તન વીડિઓ, મહિલાઓ ના ભજન, Kanudana Bhajan, sakhi mandal, Nava Kirtan, Mahila Na Bhajan, gujarati nava satsang bhajan, gujarati bhajan 2026 gujarati kirtan 2026, satsang mandal Moniya bhajan mandal, mahila mandal moniya gujarati satsang, bhajan, new kirtan, shiv bhajan, new satsang, krishna bhajan, krishna kirtan, kirtan, satsang, dhun mandal moniya new satsang mandal, gujarati bhajan 2026 #viral #explore #minivlog #trending #funny #kirtan #moniya #gujaratibhajan #desi