માતાજીનો થાળ 🌹આજે મારા આનંદનો નહીં પાર જમાડુ જગદંબા મા આજ 🌹Aaje Mara Aanand No Nahi Par
Divya Music
0:00 / 0:00
માતાજીનો થાળ 🌹આજે મારા આનંદનો નહીં પાર જમાડુ જગદંબા મા આજ 🌹Aaje Mara Aanand No Nahi Par
14 229 просмотров · 8 дней назад
Divya Music
23,5 тыс. подписчиков
14 229 просмотров · 8 дней назад
Bhajan:આજે મારા આનંદનો નહીં પાર જમાડુ જગદંબા માં આજ
Singer:Daxa Patel
આજે મારા આનંદનો નહીં પાર જમાડુ જગદંબા માં આજ
પ્રેમથી પૂરણપુરી બનાવી
લાડ થી લાપસી મેતો બનાવી
રહ્યય થી રસગુલ્લા ખવડાવું જમાડુ જગદંબા માં આજ
દિલથી દાળ ને કઢી બનાવી
ભાવથી ભાત ધીમાં છે બનાવ્યા
પ્રેમથી પાપડ હું ખવડાવું જમાડું જગદંબા માં આજ
આજે મારા આનંદનો નહીં પાર જમાડુ જગદંબા માં આજ
સુરતા રાખી શાક બનાવ્યા
ભાવે ભજીયા મેં તો બનાવ્યા
ચટણી નો છે સ્વાદ અપાર જમાડું જગદંબા માં આજ
જળ જમનાની જારી ભરાવી
લવિંગ સોપારી એલચી મંગાવી
પ્રેમથી પાન ના બીડલા વળાવ્યા જમાડું જગદંબા માં આજ
પ્રેમથી પીરશ્યો છે મા થાળ
ભાવથી ભોજન કરાવું માત
અરજી સાંભળી આવો માત જમાડું જગદંબા માં આજ
આજે મારા આનંદનો નહીં પાર જમાડુ જગદંબા માં આજ
aaje mara aanand no nahi par jamadu jagdamba ma aaj
mataji no thal
gujarati thal
garba
mataji
mataji garba
mataji na garba
mataji bhajan
mataji new song
matajibhjan
new garba song
navratri special
special navratri
navratri
નવા ભજન
ગુજરાતી ભજન
મહાદેવના ભજન
mahadev song
mahadev bhajan
bhajan kirtan
bhajan sangit
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
bhajan mandal
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2025
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#matajinothal
#ambemanothalgujarati
#gujaratithal
#aajwmaraaanandnonahiparjamadujagdambamaaaj
#garba
#navratri
#navratrispecial
#navratribhajan
#navratribhaktisongs2025
#mataji
#matajigarba
#matajinagarba
#matajibhajan
#matajinewsong
#matajibhjan
#newgarbasong
#mahadevbhajan
#navabhajan
#navamahadevnabhajan
#morningbhajan
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#bhaktikrishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan
.