ભજન લખેલું છે🌹 માતાજીનો થાળ🌹સોનાની થાળીને રૂપાના વાટકાSonani Thali Ne Rupana Vatka
Divya Music
0:00 / 0:00
ભજન લખેલું છે🌹 માતાજીનો થાળ🌹સોનાની થાળીને રૂપાના વાટકાSonani Thali Ne Rupana Vatka
9 386 просмотров · 3 дня назад
Divya Music
23,5 тыс. подписчиков
9 386 просмотров · 3 дня назад
Bhajan: માતાજીનો થાળ
Singer:Daxa Patel
સોનાની થાળીને રૂપાના વાટકા
પ્રેમથી ધરાવું થાળ અંબે મા આવોને જમવા
કાજુ કેસર નાખી દૂધ પાક બનાવ્યો
મીઠડો બનાવ્યો મોહનથાળ અંબે મા આવોને જમવા
લીલાં તે શાક ને કઢી મસાલેદાર
ઘીમાં વધાર્યો છે ભાત અંબે મા આવોને જમવા
પૂરી કચોરી ને ભજિયાં ગરમ છે
વાટી છે ચટણી મજેદાર અંબે મા આવોને જમવા
ફળોની થાળી ભરી ધર્યા છે ઉપહાર
પ્રેમે સ્વીકારો મારી માત અંબે મા આવોને જમવા
જળ છે યમુના ના પાનના બીડલા
મુખવાસ કરો ને મારી માત અંબે મા આવોને જમવા
કાલા વાલા રે કરી જમવા બોલાવું
હેતે જમી લો મારી માત અંબે મા આવોને જમવા
સોનાની થાળીને રૂપાના વાટકા
પ્રેમથી ધરાવું થાળ અંબે મા આવોને જમવા
sonani thali ne rupana vatka
mataji no thal
gujarati thal
garba
mataji
mataji garba
mataji na garba
mataji bhajan
mataji new song
matajibhjan
new garba song
navratri special
special navratri
navratri
નવા ભજન
ગુજરાતી ભજન
મહાદેવના ભજન
mahadev song
mahadev bhajan
bhajan kirtan
bhajan sangit
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
bhajan mandal
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2025
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#sonanithalinerupanavatka
#matajinothal
#ambemanothalgujarati
#gujaratithal
#garba
#navratri
#navratrispecial
#navratribhajan
#navratribhaktisongs2025
#mataji
#matajigarba
#matajinagarba
#matajibhajan
#matajinewsong
#matajibhjan
#newgarbasong
#mahadevbhajan
#navabhajan
#navamahadevnabhajan
#morningbhajan
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#bhaktikrishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan
.