Перейти к содержимому

ભજન લખેલું છે🌹શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ🌹Saras Poonam Ni Rataladi Aaje Aavi Ramie Raas

Divya Music

0:00 / 0:00

ભજન લખેલું છે🌹શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ🌹Saras Poonam Ni Rataladi Aaje Aavi Ramie Raas

2 348 просмотров · 1 день назад
Divya Music
23,5 тыс. подписчиков
2 348 просмотров · 1 день назад
Bhajan:શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ Singer:Daxa Patel શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ રમે રમે રે રાધા ક્રિષ્ના સખીઓને સંગાથ શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ વરસે અમૃત રે મન મૂકીને હેતની હેલી સાથ ચાંદો ઊગ્યો છે સોળે કળાએ ખીલીને રે આજ શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ ગગન આકાશમાં અમૃત ની ધારાઓ વર્ષે આજ ધરતી ઝૂલે છે આનંદના હર્ષે ઉલ્લાસે આજ શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ ચંદ્ર કિરણોની ચાંદી રે છંટાઈ રાતમાં આજ રૂપની રેલાતી નશીલી રંગત ભરાઈ આજ શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ તાળીઓના તાલે રે ધરતી ઘૂમતી રાતલડીમાં આજ રાસ રચ્યો છે રે વ્રજમાં જમાવી રાધા કૃષ્ણનો આજ શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ ગોપીઓ સંગે રે રાસ રમતો મોહન મારો આજ ગોપીઓ ભૂલી રે ભાન સંગે રમતા રાસે આજ શરદ પૂનમની રાતલડી આજે આવી રમીએ રાસ sarad poonam ni raat aavi ramie raas special navratri bhajan special navratri tran tali garbo special ekadashi ekadashi bhakti song bhakti bhajan bhajan bhakti krishna bhajan new song new bhajan divya music bhajan bhajan divya music divya music gujarati bhajan bhajan gujarati dhun nava bhajan kanudan bhajan mahila bhajan mandal bhajan morning bhajan krishna ji ke bhajan kanha ke bhajan nava bhajan 2026 radha krishna bhajan shyam bhajan kanudana bhajan gujarati gujarati kanaiya na bhajan #saradpoonamnirataaviramieraas #specialnavrayribhajam #specialnavratri #trantaligarabo #gujaratisong #bhajankirtan #bhajansangit #shyambhajan #navabhajan #kanhakebhajan #krishnajikebhajan #kanuda_bhajan #kanudasong #bhakti #mahilamandalbhajans #radhakrishnabhajan #divyamusicbhajan #divyamisic #ekadasi #specialekadashi #bhajan #bhajans #song #bhakti #bhaktisong #krishnabhajan #newsong #newbhajan