Перейти к содержимому

બેની અમે ગ્યાતા ગુરુજી નાં દેશમાં રે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા કષ્ટભંજન કિર્તન

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

0:00 / 0:00

બેની અમે ગ્યાતા ગુરુજી નાં દેશમાં રે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા કષ્ટભંજન કિર્તન

5 167 просмотров · 1 месяц назад
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
125 тыс. подписчиков
5 167 просмотров · 1 месяц назад
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો 🙏🌷🙏 બેની ગ્યાતા અમે ગુરુજીના દેશમાં રે ન્યા કાઈ આવે આનંદની લેર બેની અમે ગ્યાતા ગુરુજીના દેશ જાણ થતા અજાણમાં જઈ છડા રે તમે આવો મારા મોંઘેરા મહેમાન બેને ગયા તમે ગુરુજીના દેશ ધરમરૂપી આસનિયા રે પાથર્યા રે પ્રેમરૂપી પાણીડા પવાય બેની ગ્યાતા અમે ગુરુજીના દેશમાં રે અમને મનગમતા ભોજન કરાવ્યા રે અમને આવા અમીના ઓડકાર બેની ગ્યાતા અમે ગુરુજીના દે બેની હરી નથી ક્યાંય વેગળા રે પોતે પોતામાં રમે પ્રગટ બેની અમે ગ્યાતા ગુરુજીના દેશમાં રે દાસ ગિરનારી બાપુની વિનંતી રે તમે ભાવે ભજી લો ભગવાન બેની ગ્યા તમે ગુરુજીના દેશમાં .