શિવજી નું કિર્તન -કહોને ભોળાનાથ તમને કોણ રે ગમે(લખેલું છે)| kahone Bholanath tamne kon re gme
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
0:00 / 0:00
શિવજી નું કિર્તન -કહોને ભોળાનાથ તમને કોણ રે ગમે(લખેલું છે)| kahone Bholanath tamne kon re gme
48 437 просмотров · 2 г. назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
115 тыс. подписчиков
48 437 просмотров · 2 г. назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
ગંગા ને પાર્વતી બેય પાગલ ફરે
કહોને મહાદેવ તમને કોણ ગમે
બેવું ના પ્રેમ માં કોણ રે વધે
કહોને મહાદેવ તમને કોણ ગમે
સોળે શણગાર સાજી પાર્વતી મનાવે
જટામાં બેસીને તમને ગંગા મન ને મનાવે
ભક્તિને શક્તિમાં કોણ વધે
કહોને મહાદેવ તમને કોણ ગમે
તાંડવને તાલે ઉમા તન મન ભૂલવે
અભિમાન છોડીને ગંગા નીરવ આવે
ભોળા મહાદેવ તો મુંજાતા ફરે
કહોને મહાદેવ તમને કોણ ગમે
મારી સુરતમાં પાર્વતી લોભાણાં
મારી રે જટામાં ગાંગજી સમાણાં
હું ત્રાજવે તોરૂ તો પ્રેમ કોઈનો ઘટે
કહોને મહાદેવ તમને કોણ ગમે
પાર્વતી કહે છે હું તો કૈલાશમાં વસ્તી
ગંગાજી કહે છે હું હિમાલયમાં વસ્તી
કોને ભૂલું ને કોને યાદ કરો
કહોને મહાદેવ તમને કોણ ગમે
પાર્વતીનો પ્રેમ મને બવ વાળો લાગે
ગંગાજીના નીર મને મીઠા મીઠા લાગે
મહાદેવ કહે છે મને બેવું રે ગમે
કહોને મહાદેવ તમને કોણ ગમે
ગોપી મંડળ તારા ગુણલા રે ગાય છે
પાર્વતીને ગંગાજીના ભજન ગવાય છે
બેવું ના પ્રેમ તો મર્યાદા કહેવાય
કહોને મહાદેવ તમને કોણ ગમે
#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama #guruji #gurupurnima