આ સાંભળી તમે પણ રડી પડશો 😪 શ્રદ્ધાંજલી ભજન | શ્રાદ્ધ ભજન | ઘેરો વડલો ને ઘેરી | shradh na bhajan
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
આ સાંભળી તમે પણ રડી પડશો 😪 શ્રદ્ધાંજલી ભજન | શ્રાદ્ધ ભજન | ઘેરો વડલો ને ઘેરી | shradh na bhajan
5 623 просмотра · 10 дн. назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
5 623 просмотра · 10 дн. назад
આ સાંભળી તમે પણ રડી પડશો 😪 શ્રદ્ધાંજલી ભજન | શ્રાદ્ધ ભજન | ઘેરો વડલો ને ઘેરી | shradh na bhajan
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે
મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
shradh na bhajan gujarati
gujarati deshi bhajan
shrahdhanjali bhajan gujarati
આ હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલી ભજન પિતાની યાદ અને વિરહની લાગણીઓને વ્યક્ત કરે છે. 🙏😥
“ઘેરો વડલો ને ઘેરી છાંયડી” ભજન સાંભળીને પોતાના પિતાની યાદ આવી શકે છે અને મન ભાવુક બની શકે છે.
જો તમને આ ભજન ગમે તો Like 👍 Share ↗️ અને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
શ્રદ્ધાંજલિ | શ્રદ્ધાંજલિ ગીત | શ્રદ્ધાંજલિ ભજન | Shradhanjali Bhajan | શ્રાદ્ધ ના ભજન |શ્રાદ્ધ ના કીર્તન |: • શ્રદ્ધાંજલિ | શ્રદ્ધાંજલિ ગીત | શ્રદ્ધાંજલ...
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે
મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
આંગળી પકડી તી મારા બાપની રે લોલ
ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે
ચીલે ચડાવ્યો મને ચાલતા રે લોલ
ઘેરો વડલો ને ઘેરી સાંયડી રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે.....
ટુકડામાંથી ટુકડો એ તો આપતા રે લોલ
ભૂખ્યો સુવડાવે નહીં દિન રાત રે
મીઠો છાંયડો છે મારા બાપુ નો રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે......
પિતા છે પ્રેમ તણી ઔષધી રે લોલ
દર્દ કરે પલમાં એ તો દૂર રે
મીઠડો છાંયડો છે મારા બાપુ નો રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે......
મહેનત મજૂરી કરીને મોટા કર્યા રે લોલ
જોયું નહીં એણે દિવસ અને રાત રે
મીઠડો છાંયડો છે મારા બાપ નો રે લોલ
ફાટેલા કપડામાં રૂડા શોભતા રે લોલ
હે દીકરો મારો કાલે મોટો થાય રે
એવા હૈયામાં કોડ રાખી ડોલતા રે લોલ
શીતળ છાયા છે મારા બાપની રે લોલ
ઇન્દ્ર કહે મને પણ એની આશરે
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે......
પલમાં છોડીને અમને ચાલ્યા રે લોલ
વિદાય તમારી વિસરીના વિસરાય રે
હે એવો મીઠડો છાંયડો છે મારા બાપ નો રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
Shradhanjali Bhajan
Shradh Bhajan
Gujarati Shradhanjali Bhajan
Gujarati Bhajan
Gujarati Emotional Bhajan
Heart Touching Gujarati Bhajan
Dukhad Gujarati Bhajan
Viyog Bhajan
Shradhanjali Song
Gujarati Shradh Song
Ghero Vadlo Ne Gheri Chhaydi
ઘેરો વડલો ને ઘેરી છાંયડી
શ્રદ્ધાંજલી ભજન
શ્રાદ્ધ ભજન
ગુજરાતી ભજન
દુઃખદ ભજન
ભાવુક ભજન
વિરહ ભજન
સ્વજનની યાદનું ભજન
શ્રદ્ધાંજલી ગીત
#ShradhanjaliBhajan #ShradhBhajan #GujaratiBhajan #GujaratiSong #EmotionalBhajan #HeartTouchingBhajan #Shradhanjali #Shradh #GujaratiShradhanjali #GheroVadlo #GheriChhaydi #શ્રદ્ધાંજલી #શ્રાદ્ધ #ગુજરાતીભજન #શ્રદ્ધાંજલીભજન #દુઃખદભજન #ભાવુકભજન #વિરહભજન #સ્વજનનીયાદ